રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ગરમ કરવું. હવે 1/4કપઠંડા દૂધ મા મિક્સ કરી દૂધ મા ઉમેરી લેવું ખાંડ ઉમેરી સતત હલાવતા રહેવુ. ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવું.
- 2
હવે પનીર ને હાથે થી મસળી દૂધ મા મિક્સ કરવું. ઠંડુ પડ્યે એર ટાઈટ ડબ્બા મા ભરી ફ્રીઝર મા 5-6કલાક સેટ કરવું. ચેરી થી સજાવી પરોસવું. તૈય્યાર છે પનીર કસ્ટર્ડ આઈસ્ક્રિમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્વિસ રોલ ઇન હોટ મિલ્ક કસ્ટર્ડ
#પીળી/અહી તવા પર કસ્ટર્ડ રોલ બનાવ્યો છે, જેના પર દૂધ કસ્ટર્ડ ને ઘટ્ટ કરી રેડ્યું છે, તેના પર ક્રશ ચોકલેટ અને ફળો થી સજાવી પીરસ્યું છે. Safiya khan -
-
ચોકલેટ ને કસ્ટર્ડ બિસ્કિટ પુડિંગ
#myfirstrecipeઆ વાનગી વધેલા બિસ્કિટ થી બનાવી છે. છોકરા ઓ ને કંઈક નવીનતા વાળી વાનગી આપીએ તો ઝટપટ ચટ થઈ જાય. ચોકલેટ તો બધા ને ભાવતિજ હોય છે. ડેઝર્ટ તરીકે પીરસો. છોકરા ઓ અને મહેમાનો ને મજા પડી જશે આ નવી વાનગી ખાઈ ને. Rachna Solanki -
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujફ્રુટ કસ્ટર્ડ ઝડપથી બની જતું ડેઝર્ટ છે. ફ્રુટ કસ્ટર્ડ બધાને ભાવતું ડેઝર્ટ છે. જેમાં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સિઝનલ ફ્રુટ એડ કરી શકાય છે. મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. Parul Patel -
-
-
કેરટ વર્મિસેલી કસ્ટર્ડ ઈન સ્ટોબેરી ચોકલેટ કપ
#દૂધ#જૂનસ્ટાર#Goldenapron#Post17આ ડીશમાં ગાજર અને વર્મિસેલીનુ કસ્ટર્ડ બનાવીને સ્ટોબેરી ચોકલેટ કપમાં સર્વ કરી છે જે જોવામાં ખૂબજ આકર્ષિત લાગે છે. Harsha Israni -
-
-
-
-
-
સિઝલિંગ દૂધી હલવા વિથ મીની ગુલાબજામુન અને મીની રસગુલ્લા
#મીઠાઈ ત્રણ મીઠાઈ એક સાથે એક જ પ્લેટ મા Geeta Godhiwala -
ફ્રૂટ કસ્ટર્ડ ઈન માઇક્રોવેવ
ફ્રુટ કસ્ટર્ડ લગભગ બધાને જ ભાવતી વસ્તુ છે. આ એક સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતું ડીઝર્ટ છે જે દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સીઝનલ ફ્રુટ ઉમેરી શકાય. સામાન્ય રીતે આપણે ગેસ પર ફ્રુટ કસ્ટર્ડ બનાવતા હોઈએ છીએ પરંતુ મેં માઇક્રોવેવ માં બનાવ્યું છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને તળિયે ચોંટવાનો પણ ડર રહેતો નથી, ફક્ત દર બે મિનિટે હલાવવાથી માઈક્રોવેવમાં પણ ઉભરાઈ જવાનો ડર રહેતો નથી.#RB16#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર-કસ્ટર્ડ ખીર (Paneer - custard Kheer recipe in gujarati)
#goldenapron3#week21#custard Yamuna H Javani -
ગોલ્ડન યલો કેક(ગોલ્ડન યલો કસ્ટર્ડ કેક)
#પીળીકાલે અમારી એનિવર્સરી હતી તો આ કેક બનાવી બહુ સરળ રેસીપી છે. મને અપ્પમ પેન મા બનાવવી ગમે છે અને મારા બેબી માટે મિની બનાવી છે એટલે મે અપ્પમ પેન માં બનાવી છે તમે ઓવન માં પણ બનાવી શકો છો.. Sachi Sanket Naik -
-
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#SMઉનાળાની ઋતુમાં બધાને ઠંડુ ખાવાની બહુ ઈચ્છા થાય એટલે બધાના ઘરમાં શરબત, શેક,શ્રીખંડ, કુલ્ફી આવી જાય અથવા બનાવે. તો મેં પણ આજે ગરમી માં ઠંડક આપે અને હેલ્ધી જલ્દીથી બની જાય એવું ફ્રૂટ કસ્ટર્ડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
મેંગો મીલ્ક કસ્ટર્ડ (Mango milk custerd recipe in gujarati)
#કૈરીઆ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને કેરી ને ,ડ્રાયફ્રુટસ ને દૂધ હોવાથી હેલ્ધી પણ છે.આ સ્પેશ્યલ કેરીની સીઝનમાં જ બને છે ડાયાબીટીસ વાળા સુગર ફ્રી પાવડર નાખીને ખાઈ શકાય. Vatsala Desai -
-
કસ્ટર્ડ કેરેમલ પુડિંગ
#GujjusKitchen#તકનીકકેરેમલ નો સ્વાદ ખુબજ સારો લાગતો હોય છે અને પુડિંગ સાથે ખુબજ સારો લાગે છે સ્ટીમ કરેલું પુડિંગ ને તે પણ ઠડું તો ખાવા માં મજા આવી જાય ... Kalpana Parmar -
-
-
-
-
મેંગો કસ્ટર્ડ પુડિન્ગ (Mango Custard Pudding Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં મેંગો કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે. કસ્ટર્ડ ખૂબ ઝડપથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ છે. તેને પુડિન્ગ કેક સાથે ખાવાની મજા કાઈક અલગ જ છે. Ankita Tank Parmar -
-
બૂસ્ટ કસ્ટર્ડ પુડીંગ
#એનિવર્સરી#વીક૪#ડેઝટ્સૅહેલ્લો, ફ્રેન્ડ મને કુક પેડની એનિવર્સરી નિમિત્તે ચાર વીક ની અલગ-અલગ રેસીપી બનાવવાની ખૂબ જ મજા આવી. તેમાંથી આ છેલ્લા વીકની રેસીપી માં મેં બાળકો નું અને બધાનુ ફેવરિટ બૂસ્ટ માંથી એક પુડિંગ બનાવ્યું છે. જે બાળકોને ખુબ પસંદ આવશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ પુડિંગ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11196948
ટિપ્પણીઓ