રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી લો.ઘી ઓગળે એટલે તેમાં નારિયળ ની મલાઇ ન ખમનો અને તેને સાતડો.લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાતડો.અને પછી તેમાં દૂધ નાખો.દૂધ બડી જાય ત્યાં સુધી થવા દો.હવે તેમાં ખાંડ અને કેસર વાળુ દૂધ નાખો અને મિક્ષ કરો.એકદમ ઘટ થાય જાય એટલે ગેસ પરથી ઉતારી લો.અને તેમાં એલચી પાઉડર નાખી હલાવો અને ગ્રિઝ કરેલી થાળી માં કાઢી કપા પડો.અને કાજુ થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર બદામ દૂધ
#૨૦૧૯#માસ્ટરક્લાસશિયાળા માં કેસર બદામ દૂધ એ પણ ગરમ ગરમ ખૂબ જ મજા આવે છે પીવાની, અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
ટોપરા પાક
#EB#Week16#cookpadindia#cookpadgujarati#toprapakજન્માષ્ટમી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક.. Ranjan Kacha -
-
-
કેસર રસ મલાઈ
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#milk#dessertઆજે મારા દીકરા નો birthday (15th April)છે તો મે એને ખૂબ જ ભાવતી સ્વીટ બનાવી છે .તિથિ પ્રમાણે હનુમાન જયંતિ ના દિવસે એનો જન્મદિવસ આવે છે .એના માન માં ચાલો કેમ રસમલાઈ કેમ બનાવી એ જોઈએ . Keshma Raichura -
-
-
-
-
-
-
-
કોપરા પાક (ટોપરા પાક/નારિયેળ ની બરફી)
#મીઠાઈસામાન્ય રીતે ટોપરા પાક દૂધ ના માવા અને સૂકા ટોપરા માંથી બનાવવા માં આવે છે. પરંતુ અહીંયા મેં કન્ડેન્સ્ડ મિલ્ક એટલે કે મીઠાઈ મેડ માંથી ટોપરા પાક બનાવ્યો છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. આ રીત માં તમારે ઘી, દૂધ, ખાંડ કે માવા ની જરૂર પડતી નથી તેમજ સરળતા થી બની જાય છે. Anjali Kataria Paradva -
-
-
-
-
-
-
-
શક્કરિયા નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
ચૈત્રી નવરાત્રીના આજે ત્રીજા નોરતે માઁ ચંદ્રઘટા ની આરાધના કરવામાં આવે છે વ્રત અને ઉપવાસને લીધે ફરાળી વાનગી પ્રસાદમાં અર્પણ કરી છે...ખૂબ રીચ બને છે...🙏 Sudha Banjara Vasani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11196810
ટિપ્પણીઓ