કસ્ટર્ડ આઈસ્ક્રીમ

Monika Dholakia
Monika Dholakia @cook_22572543

કસ્ટર્ડ આઈસ્ક્રીમ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ચાર વ્યક્તિ
  1. 500મિલી લીટર દૂધ
  2. સો ગ્રામ ખાંડ
  3. ૩ ચમચીકસ્ટર્ડ પાવડર
  4. ૨ ચમચીHershey's
  5. Chocolate બોલ્સ
  6. 1 કપફ્રેસ malai
  7. ડ્રાયફ્રુટસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લઈને ગરમ કરવા મૂકો.

  2. 2

    ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો ત્યારબાદ કસ્ટર પાવડર ને એક વાટકીમાં લઈ તેમાં બે ચમચી દૂધ એડ કરી ને મિક્સ કરો. અને તે મિશ્રણને ઉકળતા દૂધમાં રેડી દો.

  3. 3

    દૂધને પાવડર ઉમેર્યા બાદ પાંચેક મિનિટ જેટલું ઉકાળો. ત્યારબાદ તેને ઠંડુ થવા દો. સાઉ ઠંડું થઇ જાય પછી તેને ડીપ ફ્રીઝર માં એર ટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં બે થી ત્રણ કલાક માટે મૂકો. પછી તેને બહાર કાઢીને તેમાં મલાઈ ઉમેરી બ્લેન્ડર વડે પાંચથી સાત મિનિટ જેટલું બીટ કરો.

  4. 4

    હવે ઉપરથી થોડા ડ્રાય ફ્રુટ ઉમેરીને ફ્રીઝરમાં સેટ થવા મૂકો. સાતથી આઠ કલાક જેટલું ફ્રીઝરમાં સેટ થવા માટે નો સમય લાગશે.

  5. 5

    ત્યારબાદ આઇસ્ક્રીમ ને સર્વ કરવા માટે એક કપમાં લઈ તેના ઉપર ચોકલેટ સિરપ અને ચોકલેટ બોલ્સ વડે ગાર્નિશિંગ કરો. તો તૈયાર છે એકદમ smooth creamy એન્ડ યમ્મી આઈસ્ક્રીમ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monika Dholakia
Monika Dholakia @cook_22572543
પર

Similar Recipes