રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ હળદરની ધોઈ અને તેને ખમણી માં ખમણી લેવી પછી તેને એક કડાઈમાં ગેસ ઉપર એક ચમચી ઘી મૂકી અને સાંતડી લેવી પછી તેમાં બે ચમચી મલાઈ નાંખવી પછી તેને ધીમામાં ગેસેસાતડવૂ પછી તેમાં એક ચમચી મિલ્ક પાઉડર ઉમેરવો પછી થોડીવાર પાછું સાતડવુ
- 2
પછી એક કડાઈમાં એક વાટકી ખાંડ નાખી તેમાં અડધી વાટકીપા ણી નાખી અને એકદમ એક તારની ચાસણી લેવી પછી આપણી આ શેકેલી હળદરમાં ઉમેરી દેવી પછી તેને થોડીવાર કે ગેસ ઉપરહલાવતા રહેવું પછી ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં એલચીનો ભૂકો નાખવો પછીની એક બાઉલમાં સર્વ કરવું ઉપર કાજુ બદામ તમારે જોઈએ તે મનાખી શકો છો
- 3
ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને શિયાળામાં હેલ્ધી એવો આ હળદર નો હલવો ખરેખર એક નવી જ વાનગી છે.આ તમે જરૂર બનાવજો બધા ખાવામાં થોડી તુરી અએને હિસાબે તેમાં ખાંડ આપણે થોડી વધારે લેવી પડે છે અને મિલ્ક પાવડર એક ચમચી નાખો એટલે એની ફ્લેવર થી આપને ટેસ્ટ પણ સારો આવશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો(Gajar Halva Recipe In Gujarati)
#MAHappy mother's day to all. આજે મેં ગાજર નો હલવો બનાવ્યો છે. જે સૌ નો ફેવરિટ છે. Krishna Kholiya -
-
-
-
સત્તુ નો હલવો (Sattu Halwa Recipe In Gujarati)
#EBWeek11 આ વાનગી મે મારા માસીજી પાસે થી શીખી છે તે સત્તુ ના લાડું બનાવતા આ ખુબ પૌષ્ટિક વાનગી છે. HEMA OZA -
-
-
-
-
-
-
-
દુધપાક(Dudhpak Recipe in Gujarati)
અમારા ઘરમાં કોબીનું શાક કોઈને ભાવતું નથી તો જ્યારે હું દૂધપાક બનાવુ તો બધાને ખૂબ જ ભાવે છે#GA4#week14 Aruna rathod# Ga 4 #week 17 -
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#ડેઝટ્સૅ#વીક ૪ હેલો મિત્રો મેં આજે ગાજર નો હલવો બનાવ્યો છે.જે મારા હસબન્ડ ને ખૂબ જ પસંદ છે.અને ગાજર સેહત માટે ખૂબ જ સારા હોય છે માર્કેટ માં ગાજર ખૂબ સારા આવે છે.તમે ટ્રાય કરજો. Vaishali Nagadiya -
દૂધી નો હલવો
મિત્રો મધર ડે ની આપ સહુ ને હાદિઁક શૂભકામના.મિત્રો અત્યારે ઉનાળા મા દૂધી ખાવી ખૂબજ સારી. મારા મમ્મી દૂધી નો હલવો બહૂ સરસ બનાવે. મારા મમ્મી મને બહૂ જ પ્રેમ થી બધા કામ શીખવાડે છે. એમનુ કહેવુ છે કે દૂધી નો ઉપયોગ દરેક સીઝન મા કરવો જોઈએ. પછી તમે દૂધી નુ શાક બનાવો કે હલવો બનાવો કે કોઈ પણ ભાવતી વાનગી બનાવો પણ દૂધી ખાવ. તો ચાલો આપણે મમ્મી ના માગઁદશઁન હેઠળ દૂધી નો હલવો બનાવીએ.lina vasant
-
-
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
#KRCકચ્છમાં ખારેકની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે.ખારેક બે પ્રકારની મળે છે - પીળી અને લાલ. ખારેક સ્વાદમાં મીઠી હોય છે. તેમજ તેમાંથી સારા પ્રમાણમાં વિટામીન ફાઇબર્સ મળી આવે છે. ગળેલી ખારેક ખૂબ જ મીઠી લાગે છે.ખારેક કાચી પણ ખાઈ શકાય છે અને તેની મીઠાઈ બનાવીને પણ ખાઈ શકાય છે.મેં આજે એકતા મેમની રેસિપી ફોલો કરીને પીળી ખારેકનો હલવો બનાવ્યો છે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ