હળદર નો હલવો

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99

હળદર નો હલવો

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ - લિલી હરદર
  2. ૫૦ ગ્રામ - ખાંડ
  3. ૧/૪ કપ - ઘરની મલાયી
  4. ૧/૨ કપ- મિલ્ક પાવડર
  5. ૧ ચમચી - ઈલાયચી પાવડર
  6. ૨ ચમચી - ઘી
  7. ૧/૪ કપ - કાજુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુ ભેગી કરવી.
    એક પૅન માં ઘી ગરમ મુકવું.તેમાં કાજુ ને તળી લેવા.

  2. 2

    લિલી હરદરને છીણી લેવી.અને બે ચમચા ઘી લેઉ.
    હવે આ ઘી માં છીણેલી હરદર લયી તેમાં સિજવા દેવી.

  3. 3

    હરદર થોડી રંધાય પછી ખાંડ નાખી થોડી વાર થવા દેવી.હવે બીજું પ્યાન લયી તેમાં મલાયી અને મિલ્ક પાવડર નાંખવુ.

  4. 4

    સરખું મિક્સ કરી માવા જોઉં તૈયાર જારવું.
    હવે ખાંડ મિક્સ કરેલી લિલી હરદર વારા પ્યાન માં ઉપર માવા જોઉં જે મિશ્રણ તૈયાર છે તે મિક્સ કરવું.પછી ૨ મિનિટ માટે થવા દેવું.

  5. 5

    હવે તળેલા કાજુ મિક્સ કરવા.
    ટેસ્ટી ટેસ્ટી લિલી હરદર નો હલવો સરવિંગ પ્લેટ માં લયી કાજુ થી સજાવી સર્વે કરવું.

  6. 6

    તો તૈયાર છે એકદમ હેલ્દી લિલી હરદર નો હલવો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર

Similar Recipes