પમ્પ્કીન ખીર

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

#પીળી
આ ખીર specially આદિવાસી વિસ્તાર માં મિઠાઈ તરિકે બનાવાય છે.કેમ કે બધી જ સામગ્રી ઘરે થિ જ મળી તહે છે.તેઓ કોળા ની સિઝન માં આ હેલ્થી ખીર અચુક બનાવે છે.તે દૂધ, ચોખા, કોળું અને એલચી આ ચાંર જ સામગ્રી થિ બનાવે છે છતા એટલી જ testy હોય છે.
.કોળું માં વિટામીન A પણ ભરપૂર હોય છે. એક બાઉલ કોળું ખાવાથી સમગ્ર શરીરને જરુરી માત્રા કરતાં ડબલ પ્રમાણમાં વિટામીન A મળી રહે છે. વિટામીન A આંખોને સારી રાખે છે. આ ઉપરાંત તેનાથી સ્કિન પણ સારી રહે છે.

કોળામાં એન્ટીઓક્સિડન્ટ્સ, આલ્ફા કેરોટીન, બીટા કેરોટીન વગેરે જાતના અનેક ખનીજતત્વો પણ રહેલાં હોય છે. કોળું તમારા શરીરને ઝેરી તત્વોથી રક્ષણ આપે છે અને કોષનું રક્ષણ કરે છે. કોળું શરીરમાં રહેલી મેટાબોલિક સિસ્ટમને પણ વધારે છે. તે કેન્સર થવાની શક્યતાને પણ ઘટાડે છે અને આંખને લગતા રોગ થવાથી બચાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામપીળુ પાકલુ કોળું
  2. 500ml ફુલ ફેટ દૂધ
  3. 3ટે. સ્પૂન ચોખા
  4. 5ટે.સ્પૂન ખાંડ
  5. 1 ટી સ્પૂનઇલૈચિ પાવડર
  6. 1 ટી સ્પૂનચારોળિ
  7. Dryfruit પસંદગી ના
  8. ચપટીકેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાક્કું પીળુ કોળું લો.કોળું ને છોલીને મોટા ટુંકડા કરો.

  2. 2

    તેને કુકર માં થિદુ જ પાણી મુકી 2 થિ 3 whistle સુધી બાફો..ઠનદૂ થાય એટલે ચમચ વડે crush કરી લો.બાફ્યા પછી કોળું ખુબ જ નરમ થાઈ જય છે.

  3. 3

    દૂધ ને ગરમ કરવા મુકો.એક ઉભરો આવે પછી ચોખા ઍડ કરો.પછી કોળું ની puree ઉમેરો.ચોખા ચડી જાય ત્યા સુધી ઉકાળો.પછી એમા ખાંડ ઉમેરો.ખાંડ નુ પાણી બળે એટલે ગેસ ઓફ કરી એલચી પાવડર,ચાંરોળી અને dryfruit ઉમેરો.કેસર વાળા દૂધ થિ garnish કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Desai
Megha Desai @cook_19228128
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes