પંચકૂટિયુ શાક સાથે જુવાર ના રોટલા
રાંધવાની સૂચનાઓ
- 1
શાક બનાવવા માટે પેહલા બધા જ મસાલા માટે ની સામગ્રી મિક્સ કરી લો..એક કડાઈ માં તેલ લઈ, રાઈ જીરું એડ કરવું, તતડે એટલે આદુ લસણ ની પેસ્ટ સાંતળી લેવી.
- 2
બનાવેલો મસાલો એડ કરી શેકવો, બાફેલા રીંગણ અને તુવેર ના દાણા એડ કરી મિક્સ કરવુ.પાણી જરૂર મુજબ એડ કરી ઉકાળવું, પાણી ઉકળે એટલે એમાં તળેલા બટાકા, શક્કરિયા અને રતાળુ એડ કરવા.મીઠું સ્વાદાનુસાર મુજબ એડ કરી ઢાંકી થવા દેવું..થઈ જાય એટલે કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.
- 3
જુવાર ના રોટલા માટે એક પેન મા પાણી ઉકળવા મૂકવું..પાણી ઉકળે એટલે એમાં જુવાર નો લોટ એડ કરી મિક્સ કરી ગેસ બંધ કરી દો, ઢાંકી ૫ મિનીટ રેહવા દો..થોડો ઠંડો થાય એટલે પ્લેટ મા લઈ, મસળી લોટ બાંધી લેવો..લુઆ કરી રોટલા વણી માટી ની તવી પર શેકવા, ઉપર ની બાજુ પાણી લગાવી, શેકવા..ફેરવી અને કપડાં થી પ્રેસ કરી રોટલો ફુલાવી લેવો...ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જુવાર ના રોટલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ના રોટલાઉનાળાની સિઝન મા માણસો મીલેટ ખાવાની વધારે પસંદ કરે છે . ડાયેટમા બાજરી , જુવાર , રાગી નો ઉપયોગ કરવામા આવે છે . સાથે સાથે હેલ્ધી તો ખરી જ . Sonal Modha -
-
-
-
-
-
બાફેલા મગ જુવાર ના રોટલા (Bafela Moong Jowar Rotla Recipe In Gujarati)
#ff3 શ્રાવણ સુદ નોમ.....દક્ષિણ ગુજરાત મા નોળી નોમ તરીકે ઉજવાયવ છે. આ દીવસે માતા ઓ પોતાના સંતાન ના ક્ષેમકુશળ ની મંગલકામના માટે નોળિયા મામા ની અડદ/ જુવાર ના લોટની પ્િતમા બનાવી તેલ ,દૂધ,સોપારી,ખાખરા ના પાન,ફુલ થી પૂજા કરે છે.પલાળેલા મગ....સાથે બીજા ૫,૭,૯ જાત ના મીક્ષ કઠોળ ને બાફી ને ....જુવાર ના રોટલા સાથે એકટાણું કરે છે.નોળી નોમ સ્પેશયલ બાફેલા મગ..,જુવાર ના રોટલા Rinku Patel -
-
-
-
પાવ ભાજી બ્રુશેટા વિથ મેયો ચીલી ડીપ
#એનિવર્સરી#સ્ટાર્ટરમે આજે સ્ટાર્ટર મા ઈટાલીયન બ્રુશેટા બનાવ્યા છે, એમાં ટોપીંગ મા પાવ ભાજી મૂકી છે... Radhika Nirav Trivedi -
જુવાર ના લીલા પોંક અને ફુદીનાનાની ચટણી
#ચટણીમિત્રો હું સુરત ની છું.અહી શિયાળામાં પોંક અને તેમાં થી બનતી નતનવી વાનગીઓ જોવા મળે છે.કાલ જ હું જૂવારનો પોંક લાવી, મિત્રો પોંક ખાવામાં ખૂબ જ મિઠો લાગે છે.ખેડતો ચોમાસામાં જે પાક વાવે તે પાક ને પાકે તે પહેલાં કાઢી લે તેને પોંક કહેવાય છે.જે ઘઉં,જુવાર, નો હોય છે.પોક માં થી વડા, પેટીસ, સમોસા જેવી વાનગીનો બનેછે તો મેં તેમાંથી ચટણી બનાવી, ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે.ચાલો બનાવી એ.Heen
-
-
-
-
-
-
રેડ બેલ પેપર સૂપ
#એનિવર્સરીબેલ પેપર મા ફાયબર નુ પ્રમાણ ખૂબ સારું હોય છે આજે મે એમાં થી સૂપ બનાવ્યો છે. Radhika Nirav Trivedi -
-
-
-
-
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ