રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને છોલી તેની લાંબી લાંબી સ્લાઈસ કરી લો.એક તપેલીમાં પાણી લઈ મીઠું નાખી ઉકળવા મુકો.પાણી ઉકળી જાય એટલે તેમાં સ્લાઈસ નાખી. એક ઉભરો આવે ત્યાં સુધી રહેવા દો.
- 2
પછી તેને કાણા વાળા વાટકામાં કાઢી લો પછી એક કોટન કપડામાં સૂકવી દો.બટાકાની સ્લાઈસ સુકાઈ જાય એટલે એક પેનમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય એટલે તેને ધીમા તાપે તળી લો તળાઈ જાય એટલે તેના પર ચાટ મસાલો અને લાલ મરચું નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈઝ
#goldenapron3#week12#pepper આ ફ્રેન્ચ ફ્રાઈસ ને બટાકાને મોટા કાણાની છીણીથી છીણી નેબનાવી છે. જેનાથી તળવામાં ખૂબ જ ઓછો સમય જશે. અને ક્રિસ્પી બનાવવા માટે બે વખત તડવી પણ નહિ પડે. થોડીક પાતળી હોવાથી એક જ વખતમાં આ ક્રિસ્પી થઈ જાય છે. Megha Desai -
-
-
-
શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati)
#GA4#week11#Sweetpotatoes સામાન્ય રીતે ફ્રેન્ચ ફ્રાઈસ બટાકામાંથી બનાવવામાં આવે છે, આજે મેં શક્કરિયાંની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે, બાળકોને જરુંર ગમશે. Harsha Israni -
ફ્રેન્ચ ફ્રાઈસ(french fries in Gujarati)
#માઇઇબુક નાના મોટા બધાને ભાવે અને ઝટપટ તૈયાર થાય તેવી ડીશPost 13 VAISHALI KHAKHRIYA. -
-
-
લાઈવ પોટેટો વેફર્સ (Live Potato Wafers Recipe In Gujarati)
જે રીતે કાચા કેળા ની વેફર્સ બનાવીએ તે રીતે પોટેટો વે બનાવી શકાય છે.. લાઈવ વેફર્સ માટે ના બટાકા અલગ આવે છે એ યુઝ કરીને મે વેફર્સ બનાવેલ છે... ૧kg માંથી આશરે ૨૫૦-૩૦૦grams જેટલી વેફર્સ તૈયાર થાય છે Ishita Rindani Mankad -
ફ્રેન્ચ ફ્રાઇસ
#RB8નાના બાળકો ને અતિપ્રિય એવી ફ્રેંચ ફ્રાઇસ થોડી જ મિનિટ માં.ઘરે બની જાય છે. Mudra Smeet Mankad -
-
-
સોજીની ફ્રેન્ચ ફ્રાઈસ
#ઇબુક૧ #31આ વાનગી મેં cookpad માંથી જ શીખી છે. તેથી હું cookpad નો ખૂબ આભાર માનું છું... Ekta Pinkesh Patel -
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#Fam#EB ફ્રેન્ચ ફ્રાય એવી વસ્તુ છે જે નાના મોટા બધાને જ ભાવે. હું ફ્રેન્ચ ફ્રાઇસને ફ્રોઝન કરીને રાખું છું. જ્યારે મન થાય ત્યારે ફ્રીઝમાંથી ૩૦ મિનિટ પહેલા કાઢી તળીને ગરમા ગરમ ક્રીસ્પી અને બજારમાં મળે તેવી ફ્રેન્ચ ફ્રાઇઝ ખાઇ શકાય છે. Sonal Suva -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11213625
ટિપ્પણીઓ