કલ કલ

#goldenapron2 #Goa #week11 કલ કલ એ ગોવામાં ની એક સ્પેશીયલ વાનગી છે જેમ આપણે દિવાળી તહેવાર માં નવી નવી મીઠાઈ અને ફરસાણ બનાવીએ છીએ તેમ ગોવા સ્ટેટમાં ક્રિસમસ તહેવાર માં અલગ અલગ મીઠાઈ બનાવે છે તો કલ કલ એ ગોવા સ્ટેટમાં ક્રિસમસમાં બનાવતી વાનગી છે
કલ કલ
#goldenapron2 #Goa #week11 કલ કલ એ ગોવામાં ની એક સ્પેશીયલ વાનગી છે જેમ આપણે દિવાળી તહેવાર માં નવી નવી મીઠાઈ અને ફરસાણ બનાવીએ છીએ તેમ ગોવા સ્ટેટમાં ક્રિસમસ તહેવાર માં અલગ અલગ મીઠાઈ બનાવે છે તો કલ કલ એ ગોવા સ્ટેટમાં ક્રિસમસમાં બનાવતી વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેદોં, રવો અને ઘી લઇ સરસ રીતે મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં ખાંડ,દૂધ મીઠું અને એસેન્સ નાખી મિક્સ કરો હવે જરૂર મુજબ પાણી લઈ મેંદાની પૂરી જેવો લોટ બાંધો. હવે લોટને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપો.
- 2
હવે તેના નાના ગોળા વાળી લો. હવે આ ગોળાને કલકલ નો શેઈપ આપો. મે આ શેઈપ આપવા માટે સલાડ કટરની પ્લેટ લીધેલ છે. ગોવામાં આના માટે સ્પેશિયલ આવી લાકડાની પ્લેટ આવે છે તમે તેને કાંટા ચમચી અથવા જે ઉપયોગમાં ના લીધેલ હોય તેવા દાતીયા ના મદદથી પણ બનાવી શકાય છે.
- 3
હવે બધા કલ કલ ને ગુલાબી તળી લો. તો તૈયાર છે ગોવા સ્ટેટનો ક્રિસમસ સ્પેશિયલ વાનગી જે ખાંડથી ડસ્ટીન કરીને અથવા ચાની સાથે લેવામાં આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કલકલ
#goldenapron2#goaઆ રેસિપિ ગોઆ ની ક્રિસમસ ની રેસિપી છે આ રેંસીપી ખાવા માં બિસ્કિટ જેવી હોય છે અને એકદમ ક્રિસ્પી chetna shah -
-
સામા ની આઈસ્ક્રીમ ખીર (Sama Icecream Kheer Recipe In Gujarati)
સામા એ specially સામા પાંચમ ને દિવસૅ બનતી વાનગી છે.સામા માંથી તમે ખીર હાંડવો ,ખિચડી, વડા બનાવી શકો છો. અમારી ઘરે સામા માંથી જે કંઈ પણ બને એ બધુ ઘી માંથી જ બને આ દિવસૅ અમે તેલ નો ઉપયોગ ઉપવાસ માં નથી કરતા . megha vasani -
-
-
પેરૂ ચીઝ/ગોઆન પેરાડ
#goldenapron2#goa#week11#ઇબુક૧#પોસ્ટ૪આ ડીશ ગોવા માં ક્રિશમસ નિમિત્તે બનાવવા માં આવે છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
કૂકઇસ (Cookies Recipe in Gujarati)
#CCC#ક્રિસમસચેલેન્જક્રિસમસ આવે અને આપણને જુદી જુદી કૂકીઝ યાદ આવે .એટલે આજે મે બાળકો ની ફેવરિટ એવી જુદા જુદા આકાર ની કૂકીઝ તૈયાર કરી છે Vaishali Vora -
-
-
-
બાદામ પૂરી
#goldenapron2#વીક૧૫#કર્ણાટકકર્ણાટક મા તહેવાર ના સમય માં આ સ્વીટ બધા ના ત્યાં બનતી હોય છે.. Radhika Nirav Trivedi -
મેંગો સ્પોન્જ કૅઇક(without oven &egg) (mango cake recipe in Gujarati)
#સુપરશેફ૨પોસ્ટ :૨ફ્લોર્સ -આટા -લોટમારા ઘરમાં સ્પોન્જ કેક દરેક ની પ્રિય છે ,અને જેવી બને તેવી ગરમાગરમ જ ખવાય પણ જાય છેસ્પોન્જ કેક રેસીપી ઘણી અલગ અલગ ફ્લેવર થી બનતી હોય છે .એસેન્સર્સ નાખીને મનપસંદસ્વાદ સુગંધ ની બનાવી શકાય છે ,સિમ્પલ સ્પોન્જ કેક રેસીપી અને એ પણ માત્ર કેરીનો જ ઉપયોગ કરીનેબનાવી છે કોઈ કલર કે એસેન્સ નાખ્યા વગર બનાવી છે ,tmne પસંદ હોય તો નાખી શકો છો..સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે ,જાણે રસ-રોટલીનું જમણ ... Juliben Dave -
કલ કલ(kal kal recipe in Gujarati)
#GA4#week9કલ કલ ગોઆ ની પ્રખ્યાત વાનગી છે . ક્રિસમસ ના ટાઈમ પર આ વાનગી ખાસ બને છે . Sapna Kotak Thakkar -
કલકલ્સ
#goldenapron2#week-11 goa આ ક્રિશમ્સ પ્રખ્યાત ડીશ છે. અને બાળકોને પણ બોવ ભાવે એવી છે Namrata Kamdar -
ખુરમી
#goldenapron2#week3 છત્તીસગઢ ના લોકો આ વાનગી ને તીજ પોલા ના તહેવાર ઉપર બનાવે છે લગભગ બધા ના ઘેર બને છે. Suhani Gatha -
ચમચમ સ્વીટ(cham cham sweet recipe in gujarati)
બંગાળી ફેમસ વાનગી છે. ચમચમ સ્વીટ#ઈસ્ટ Yogita Pitlaboy -
-
ઠંડાઈ મુઝ કેક
#ખુશ્બુગુજરાતકી#ફ્યુઝનવીકઠંડાઈ એ ભારત નું પ્રચલિત અને પરંપરાગત પીણું છે જે દૂધ, સુકામેવા અને મસાલા થી બને છે . હોળી નો તહેવાર ઠંડાઈ વિના અધુરો રહે છે.મુઝ એ એક ફ્રેન્ચ ડેસર્ટ છે જે નરમ, હવા થી ભરેલું સ્વાદિષ્ટ હોય છે જે મોઢા માં મૂકતા સાથે ઓગળી જાય છે. આવા આ સ્વાદિષ્ટ મુઝ માં ઠંડાઈ નો સ્વાદ ઉમેરી ને એક સ્વાદિષ્ટ, આવકાર્ય ફ્યુઝન ડેસર્ટ બનાવ્યું છે. Deepa Rupani -
-
રવા રસભરી મિઠાઈ(rava rasbhari mithai in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૨આ મિઠાઈ એકદમ અલગ અને નામ પ્રમાણે રસભરી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને મે એને વેનીલા ફ્લેવર માં બનાવી છે જેથી ટ્રેડીશનલ મિઠાઈ ને ફ્યુઝન બનાવી છે. Sachi Sanket Naik -
સ્વીટ કર્ડ રાઈસ
હેલો ફ્રેન્ડ્સ આજે સ્વીટ કર્ડ રાઇસ બનાવ્યા છે જે ખાવામાં માં ખુબ જ સરસ લાગે છે અને તેમાં એક venila ફ્લેવર પણ એડ કરી છે તો જલ્દી થી બનતી ઇન્સ્ટન્ટ રેસીપી છે તો તમે પણ એક વાર ટ્રાય કરીને જોજો જે આપણા ઘરમાં બધી વસ્તુ અવેલેબલ હોય છેPayal
-
પાન મુખવાસ
#દિવાળી દિવાળીના તહેવારમાં મીઠાઈ અને ફરસાણ નુ જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ મુખવાસ નુ પણ છે તો આજે આપણે મીઠાઈ ફરસાણ થી અલગ દિવાળી સ્પેશ્યલ મહેમાનો માટે મુખવાસ બનાવી. Bansi Kotecha -
-
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
બાલુશાહી(Balushahi Recipe in Gujarati)
#કૂકબુક#Post1બાલુશાહી ભારત માં બનતી પરંપરાગત મીઠાઈ છે જે અલગ અલગ રાજ્યો માં જુદા નામ થી બનતી હોય છે. દિવાળી નાં સમય માં આ વાનગી ઠાકરજી ને અન્નકુટ માં ધરાવી શકાય છે. Bansi Thaker -
ક્રોસન્ટ (Croissant Recipe In Gujarati)
#CCCઆ રેસીપી ખાસ ક્રિસમસ તહેવાર માં બનાવમાં આવતી હોય છે Hema Joshipura -
મિસ્ટી દહીં
મિસ્ટી દહીં તે બેંગાલ ની એક ટ્રેડિશનલ મીઠાઈ છે તે તેના દરેક તહેવાર માં બનાવવામાં આવે છે#goldenapron2#week6#Bengali Bansi Kotecha
More Recipes
ટિપ્પણીઓ (2)