રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજરને પીસી લો એક પેનમાં ઘી ગરમ મૂકી પીસેલા ગાજરનો માવો તેમાં ઉમેરો
- 2
ત્યારબાદ તેને જરાક વાર સાંતળો અને પછી તેમાં ખાંડ ઉમેરો અને તેને થોડીવાર સુધી ચલાવો
- 3
થોડીવાર પછી તેમાં દૂધ ઉમેરો અને માવા ને તેમજ ચડવા દો છેલ્લે તે એકદમ કઠણ થવા લાગે ત્યારે તેમાં ઘી ઉમેરો
- 4
- 5
આ રીતે સરસ તૈયાર થયા બાદ તેને થોડું ઠંડુ થવા દો અથવા તો ગરમ ગરમ પીરસો જમીન તેના પર બદામની કતરણ ભભરાવી પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગાજરનો હલવો
#વિકમીલ૨#સ્વીટ શિયાળામાં ગાજરનો હલવો શરીર માટે ખૂબ તંદુરસ્તી આપે છે તો ચાલો તો જોઈએ ગાજરનો નો હલવો બનાવવાની રીત Khyati Ben Trivedi -
-
-
-
-
-
-
-
-
-
ગાજરનો હલવો
#શિયાળા#શિયાળામાં ગાજર બહુ જ મળે છે અને શિયાળામાં લોકો ગાજરનો હલવો, અથાણા, શાક વગેરે પણ બનાવે છે .ગાજરનો હલવો માવો ઉમેરી પણ બનાવવામાં આવે છે, પણ આ ગાજરનો હલવા દૂધથી જ બનાવ્યું છે Harsha Israni -
-
-
-
-
-
-
-
-
-
-
કેરેટ કપ હલવો
#goldenapron3# વિક ૧૧રામનોમી ના ઉપવાસ મા ફરાળ સાથે જો સ્વીટ ન હોય તો ફરાળ અધુરૂ લાગે તો ધરે જ બનાવો બજાર જેવો કેરેટ કપ હલવો Minaxi Bhatt -
ગાજર નો હલવો
#FBP# Cookpad India#Cookpad Gujarai#Sweetrecipe#CarrotHalawarecipe#ગાજર નો હલવો રેસીપી ∆ બાળકો થી લઈને વડીલ વ્યક્તિઓ સર્વ ની મનપસંદ મિઠાઈ એટલે "ગાજર નો હલવો"...∆ પરંપરાગત મિઠાઈ બનાવવી સરળ હોતી નથી પણ ગાજર નો હલવો એક એવી મિઠાઈ છે જે સરળતાથી અને ઝડપથી બની જાય છે...∆ ગાજર નો હલવો કે જેને તમે એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ કહી શકો... ગાજર,દૂધ, ખાંડ અને એલચી પાઉડર એમ ચાર ઘટકો ની મદદથી આજે મે બનાવયો છે... વસંત પંચમી ના શુભ દિવસે પ્રસાદ બનાવ્યો છે.. Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11215911
ટિપ્પણીઓ