કાટલું

#રાજકોટ21
કાટલું એક ગુજરાતી વસાણુ છે જે શિયાળામાં હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે.. આ વસાણુ બનાવી અને 1 મહીના સુધી સ્ટોર કરી શકાય છે
કાટલું
#રાજકોટ21
કાટલું એક ગુજરાતી વસાણુ છે જે શિયાળામાં હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે.. આ વસાણુ બનાવી અને 1 મહીના સુધી સ્ટોર કરી શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થઇ જાય એટલે એમાં લોટ ઉમેરી ને લોટ ને બરાબર ગુલાબી થાઈ ત્યાં સુધી શેકો.
- 2
લોટ શેકાઈ જાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ, ટોપરા નું ખમણ, ગુંદ ઉમેરો ગુંદ જ્યારે બરાબર ફૂલી ને ઉપર આવી જાય ત્યારે તેમાં કાટલું પાવડર ઉમેરો.
- 3
હવે ગેસ બંધ કરી ને પાક ને નીચે ઉતારી ને તેમાં ગોળ અને મલાઈ ને ઉમેરો બધું બરાબર મિક્ષ કરી ને ઘી લગાવેલી પ્લેટ માં પાથરો.
- 4
Tips - આમાં ગોળ તથા ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ મુજબ ઓછું વધારે કરી શકો છો. અને ગોળ હંમેશા ગેસ બંધ કરી ને જ નાખવો જેનાથી પાક પોચો બનશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બત્રીસુ
#Masterclass#post5 આ એક ગુજરાતી વસાણુ છે જે શિયાળામાં હેલ્થ માટે સારું છે. Hiral Pandya Shukla -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MA#cookpadindiaસુખડી આપણે શિયાળા માં વધુ બનાવીએ છીએ પણ આ કોરોના મહામારી માં કફ અને શરદી નો થાય તે માટે આ કાટલું ને સૂઠ નાખી બનાવી ખાવાથી ફાયદાકારક છે.આ મારા મમ્મીએ મને શીખવી છે. Kiran Jataniya -
-
કાટલું
#goldenapron3#week-7#પઝલ-જેગરી ગોળ કાટલું આપણે પ્રસૂતા સ્ત્રી માટે બનાવી એ છે. કાટલું એટલે બત્રીસુ . આમાં બધી જ ગુણકારી વસ્તુ નો સમાવેશ થાય છે. અને બાળક ના જન્મ પછી બધી જ બહેનો ને કાટલું બનાવી ખવડાવવા માં આવે છે.આના થી કમ્મર,અને સાંધા નો દુખાવો થતો નથી. ડિલિવરી પછી ખાસ ખવડાવુ જોઈએ. આજે મેં અહીંયા કાટલું બનાવ્યું છે. તેને ગરમ ગરમ ખાવા માં આવે છે. Krishna Kholiya -
-
ઓટ્સ ડ્રાયફ્રુટ ના લાડુ (Oats Dryfruits Laddu Recipe In Gujarati)
#GA4#Week15આ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાડુ છે. હેલ્થ માટે પણ ખૂબ સારા રહે છે. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujarati (સુખડી)શિયાળાની ઋતુ એટલે ઠંડી અને શરીરમાં નવી શક્તિનો સંચાર કરવાની ઋતુ. શિયાળામાં કડકડતી ઠંડી પડતી હોવાથી શરીરમાં ગરમાવટ લાવવી જરૂરી છે.તો આ દરમિયાન લોકો ઘરમાં ગરમાવટ લાવવા માટે વસાલા યુક્ત ખોરાકનું સેવન કરતા હોય છે.આ માટે લોકો અલગ અલગ વસાણા બનાવી લિજ્જત માણતા હોય છે. એમાંની એક છે ગોળ પાપડી.જે બનાવવા માટે ઘઉંના લોટને ઘીમાં શેકી તળેલો ગુંદ, ગોળ,સૂંઠ પાઉડર અને કાટલું, મનપસંદ ડ્રાયફ્રુટ્સ ઉમેરી સરળતાથી અને સહેલાઈથી સ્વાદિષ્ટ અને હેલ્ધી સુખડી બનાવી શકાય છે. Ankita Tank Parmar -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujaratiઆજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો hetal shah -
કાટલું (Katlu Recipe In Gujarati)
#winter kitchen challenge#week1 શિયાળા માં બનાવાતા વિવિધ વસાણાં માં કાટલું પાક પણ મુખ્ય છે.જેના સેવન થી શરીર નાં દુખાવા માં રાહત મળે છે.અને ઠંડી માં જરૂરી ગરમી પણ મળી રહે છે. Varsha Dave -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#week15આજે મેં બત્રીસ વાસણા વાળા કાંટલાનો ઉપયોગ કરીને પારંપરિક મીઠાઈ .....😊 સુખડી બનાવી છે જે હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે ,શિયાળામાં બહેનો 👧👩માટે આ સુખડી ખુબજ ફાયદો કરે છે , ફ્રેંડ્સ મેં પરફેક્ટ માપ સાથે આ રેસિપી અહીં પોસ્ટ કરી છે 😍......આરીતે બનાવેલી સુખડી એકદમ સોફ્ટ બને છે અને ખુબજ ટેસ્ટી લાગે છે.....😋😋😋 Rinku Rathod -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
સુખડી ગોળ પાપડી અડદિયા અને કાટલું પાક આ બધી આઈટમ ઘઉં નો લોટ ગોળ અને ઘી થી બનતી હોવાથી એકદમ હેલ્ધી હોય છે. Sonal Modha -
કાટલું (બત્રીશુ)
વિન્ટર કિચેન ચેલેન્જ - 1#Week 1આ કાટલું એક જાત નું વસાણું છે અને તેને બત્રીશુ પણ કહેવાય છે. શિયાળા માં આ કાટલું ખાવુ જ જોઈએ અને આ કાટલુ ખાવા થી ખુબ જ ફાયદા થાય છે અને શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Arpita Shah -
મેથીપાક
#ટ્રેડિશનલ આપણે ગુજરાતી ટ્રેડિશનલ કોઈપણ વાનગી લઈ તેમાં આપને જરૂરી પોષક તત્વો મળી રહે છે તો આજે મેં શિયાળામાં ખવાતી મેથીપાક બનાવેલું છે જે આપણે ડીલેવરી પછી ખાવા માટે ફાયદાકારક છે. Bansi Kotecha -
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
-
ખજૂર ડ્રાયફ્રૂટ કાટલું કેક (Khajur Dryfruit Katlu Cake Recipe In Gujarati)
#MW1આ કેક પહેલી વાર બનાવી સવારે કાટલું પાક બનાવતી વખતે વિચાર આવ્યો કે બધાં ડ્રાય ફૃટસ ,કાટલું,ખજૂર એડ કરી ને કેક બનાવી શકાય તો પહેલી વખત બનાવી પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બની.તેમાં ખજૂર ની સાથે દ્રાયફ્રુટ અને ગુંદ એડ કરેલું છે એટ્લે થોડો નટી ટેસ્ટ આવે છે જે ખૂબ સરસ લાગે છે.આદુંવાળી ચા સાથે આ કેક ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
કાટલું(Katlu Recipe in Gujarati)
#MW1#શિયાળો આપણે ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન અને એમાં પણ શિયાળામાં તો અનેકવિધ ના શાકભાજી, બધા ડ્રાયફ્રૂટ્સ, અને ખાસ કરીને એમાં પણ ઘીનો ઉપયોગ સૌથી વધુ કરીએ છીએ.. જેટલું ઘી આ શિયાળાના મહિનાઓમાં ખવાતું હોય તેનાથી 1/2 પણ બાકીના મહિનાઓમાં ખવાતું નથી.... અને એટલે જ કહેવાય છે ને કે જેનું તન સારું તેનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે..... આ કાટલું આપણા ગુજરાતમાં સ્ત્રીઓને પ્રેગ્નન્સી પછી પણ ખવડાવવામાં આવે છે કે જેથી તેને અને પૂરતા પ્રમાણમાં ધાવળ મળી રહે... કેમ સાચું ને.. તો ચાલો નોંધી લઇ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
દુધી નો હલવો
#ગુજરાતીઆ એક સ્વીટ ડીશ છે જે ગુજરાતી ઓના ઘર માં બનતી જ હોય છે બાળકો દુધી નું શાક ન ખાય ત્યારે પણ આ રીતે બનાવી ખવડાવી શકાય છે. મીઠો કે મોળો માવો અને કન્ડેસ્ડ મીલ્ક નાખીને પણ બનાવી શકાય છે. પણ મે દુધ મા જ બનાવ્યો છે તો પણ સરસ કણીદાર બન્યો છે...આ રીતે જરુર બનાવજો. Hiral Pandya Shukla -
-
કાટલું (વસાણું)
#ઇબુક#Day-૨ફ્રેન્ડ્સ, શિયાળા ની ઋતુ એટલે ઠંડુગાર વાતાવરણ એવામાં શરીરનું ઉષ્ણતામાન જળવાઇ રહે તે ખુબ જ જરૂરી છે. આપણે પણ શિયાળામાં ગરમાગરમ વાનગીઓ, અલગ-અલગ પ્રકારના વસાણા, ફળો , એક્સરસાઇઝ વગેરે દ્વારા શરીરને તંદુરસ્ત રાખવાની કોશિશ કરીએ છીએ. માટે મેં અહીં"કાટલાં"ની રેસીપી રજૂ કરી છે જે હિમોગ્લોબીન, ન્યુટ્રીશીયન થી ભરપૂર છે. જેમાં બત્રીસ જાતના ઔષધીય તત્વો ઉમેરીને પાવડર બનાવવામાં આવે છે માટે સૌરાષ્ટ્રમાં તેને "બત્રીસુ" પણ કહેવાય છે. આફ્ટર ડિલિવરી કે જ્યારે માતા ને સૌથી વધારે પોષક તત્વો ની જરૂર હોય છે તેવામાં કાટલું ખાવું ખૂબ જ યોગ્ય ગણાય છે કારણકે તેમાં વાપરવામાં આવતા ઈનગ્રીડિયન્ટસ્ માતાના શરીર માં લોહીનું પરિભ્રમણ યથાવત કરે છે, માતાના દૂધની ગુણવત્તા તેમજ કવોન્ટીટી પણ સુધરે છે જે માતા અને બાળક બંને માટે ખૂબ જ જરૂરી છે. મેં અહીં સામાન્ય રીતે ઘરના નાના-મોટા બધા જ સભ્યો ખાઈ શકે એ માટે( ડીલિવરી વખતે બનતું કાટલું)તેમાં ઉમેરવામાં આવતાં બીજાં ઔષધો અવોઈડ કરીને ફક્ત કાટલા પાઉડરનો ઉપયોગ કર્યો છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
#GA4#week15#Jaggery શિયાળામાં ગુંદર પાક એ શરીર માટે ફાયદાકારક છે ખાસ કરીને કમર ના દુખાવા માં ફાયદાકારક છે Rinku Bhut -
ખજુર નો હલવો
#શિયાળાખજુર શિયાળાની રુતુ માં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.... અને સૌને ભાવશે એવો હલવો છે આ ખજુર નો હલવો... જો ન બનાવેલો હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
કાટલું પાક
#શિયાળા#Team Treesકાટલું પાક.... શિયાળામાં બધા નવી નવી જાતના વસાણાં બનાવતા હોય છે. તો હું કાટલું પાક બનાવી રહી છું જે ખાવાથી શરીરમાં તાકાત આવે અને ઋતુ પ્રમાણે યોગ્ય પણ છે .. Kala Ramoliya -
મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#vasanaશિયાળા માં વસાણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે ,જે આપણે અનેક રીતે ખાવા માં ઉપયોગ કરીએ છીએ .વસાણા નો ઉપયોગ મીઠાઈ માં થાય છે ,પણ મેથી સાથે ગોળ માં ઉમેરી ને કરવાથી તેની કડવાશ ઓછી લાગે છે . Keshma Raichura -
કાટલું
#મધરમમ્મી પાસે થી શીખેલુ આ વસાણું અત્યાર સુધી મેં પણ ઘણા ને શીખવ્યું છે. સામાન્ય રીતે પ્રસુતિ પછી માતા ને ખવડવાય છે. જોકે મને તો બહુ જ ભાવે એટલે શિયાળા માં હું જરૂર થઈ ખાઉં. Deepa Rupani -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora
More Recipes
ટિપ્પણીઓ