રીચી રોઝ ડ્રાય ફ્રુટ ચીકી

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#શિયાળા

સુપબબબ ટેસ્ટી... રોઝ ફ્લેવર... એક વાર જરૂર ટ્રાય કરજો...

રીચી રોઝ ડ્રાય ફ્રુટ ચીકી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#શિયાળા

સુપબબબ ટેસ્ટી... રોઝ ફ્લેવર... એક વાર જરૂર ટ્રાય કરજો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
7 વ્યક્તિ
  1. 1 1/2 કપડ્રાય ફ્રુટ
  2. 1 કપગોળ
  3. 1 ચમચીઘી
  4. 1/4 ચમચીબેકીંગ સોડા
  5. 1 કપગુલાબની પાંખડી
  6. 1/4 ચમચીએલચીનો પાઉડર
  7. 1/4 કપડ્રાય કોકોનટ પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ડ્રાય ફ્રુટ અલગ અલગ શેકી મીક્સ કરી લો.

  2. 2

    કઢાઈ મા ગોળ ગરમ કરી તેમાં બેકીંગ સોડા અને ડ્રાય ફ્રુટ, કોકોનટ પાઉડર, એલચીનો પાઉડર, ઘી ઉમેરી સરસ મીક્સ કરી લો.

  3. 3

    ગુલાબ ની પાંખડી ઉમેરી મીક્સ કરો.

  4. 4

    ગ્રીસ કરેલી પ્લેટ મા મિશ્રણ પાથરો ઉપર ગુલાબની પાંખડી થી સજાવીને થોડું દાબી લો કે વેલણ થી વણી કાપા કરો.

  5. 5

    ઠંડું પડે એટલે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes