ખજૂર પાક (Khajur pak recipe in gujarati)

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામખજુર
  2. 5 ચમચીઘી
  3. 1વાડકી ટોપરાનું ખમણ
  4. ૬-૭ બદામ
  5. 1વાડકી ગુંદ
  6. ૧ચમચી સુંઠ પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા ખજૂરને પીસી લો. ગુંદ ને પીસી લો.

  2. 2

    ગુંદ ને અધકચરું પીસી લો.હવે એક કડાઈમાં ઘી ગરમ મૂકો.એમાં ગૂંદ નાખો.હવે પીસેલી ખજૂર નાખો. સૂઠ પાવડર નાખો.

  3. 3

    ખજૂર નાખી સાંતળો. હવે એમાં ટોપરાનું ખમણ અડધું નાખો.અને બદામ ના ટુકડા કરી નાખો.અને હલાવી એક પ્લેટ માં ઘી લગાવી એમાં ઠારો.

  4. 4

    અને એના પર ટોપરાનું ખમણ ભભરાવવો.હવે એના પિસ કરો.

  5. 5

    હવે એક એક પિસ અલગ કરી લો અને એક પ્લેટ મા કાઢી લો.તો રેડી છે ખજૂર પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

ટિપ્પણીઓ

Similar Recipes