રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ રાય જીરૂ મીઠો લીમડો અને ડુંગળી સમારેલી નાખી અને ત્રણ મિનિટ સુધી ફ્રાય કરવું.
- 2
થોડું ફ્રી થઈ જાય ત્યારબાદ તેની અંદર હળદર લીલા મરચા કાપેલા મીઠું મિક્સ કરી બે મિનીટ પાકવા દેવું. બાફેલા બટેટાને છોલી ને કટકા કરેલા હોય તે નાખવા. થોડું પાણી નાખી પાંચ મિનિટ ચડવા દેવું. કોથમીર નાંખવી. પૂરી અથવા બ્રેડ સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ગોવા કરી
#goldeanapron2#Week11#Goaઆજે મે ગોવા ની ખૂબ જ સરસ કરી બનાવી છે જે ભાત કે અપપ્મ સાથે ખાઈ સકાય છે Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11410782
ટિપ્પણીઓ