રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા અને કોબી બરાબર સમારી લો.
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેમાં હિંગ નાખો ત્યારબાદ તેમાં સમારેલા કોબી અને બટેટા નાખો ત્યારબાદ તેમાં મીઠું હળદર નાખી દો.
- 3
બધું બરાબર મિક્સ કરી લો ત્યારબાદ પેપર થાળી મૂકી થાળીમાં એક ગ્લાસ પાણી નાખી અને વરાળ વડે શાક ને બાફવા દેવાનું છે.
- 4
શાક ચડી જાય એટલે તેમાં સમારેલું ટમેટું અને લાલ મરચું પાવડર નાંખો તૈયાર છે કોબી અને બટેટાનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ચોળી બટેટાનું ગ્રેવીવાળું શાક
#શાકહેલ્ધી અને પોષણયુક્ત તમે પણ બનાવવાની લીલી ચોળી અને બટેટાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
-
-
-
-
સુકા ચોળા ગ્રેવીવાળું શાક
#શાકફટાફટ બની જાય એવું ને અને પ્રોટીનયુક્ત બનાવો તમે પણ સુકા ચોળાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
-
કોબી બટેટા નું શાક,રોટલી,ચણાની દાળ, ભાત
#માઇલંચ કોબી બટેટા નુ શાક ચણાની દાળનું શાક ભાત રોટલી છાશ કાચી કેરીનું અથાણું મૂળા ગાજર અને બીટ નુ સલાડ Mayuri Unadkat -
-
તાંદળજાની ભાજીનું ગ્રેવીવાળું શાક
#શાકઆપણે પાલકની ભાજી મેથી ની ભાજી વિશે તો સાંભળ્યું જ હશે પણ તાંદળજાની ભાજીનું શાક પણ બહુ જ સરસ લાગે છે. Mita Mer -
લાલ ચોળા બટેટાનું શાક
#સુપરશેફ1#week1#શાકઆજે હું બનાવીશ લાલ ચોળા બટેટાનું શાક લાલચોળા ફક્ત ચોમાસાની સિઝનમાં જ મળે છે જનરલિ ઘરમાં કઠોળમાં ચોળી નુ શાક બનતું હોય છે પરંતુ આ ચોળા ફક્ત કેરીની સિઝનમાં જ મળે છે..મારા ઘરમાં લાલ ચોળાનું શાક ખૂબ જ બને છે લાલ ચોળા સાથે બટેટાનું કોમ્બિનેશન ખૂબ જ સારું લાગે છે રોટી અથવા પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ.. Mayuri Unadkat -
લીલી ચોળી નું શાક
#લીલીપીળીતમે પણ બનાવો લીલી ચોળી નું શાક જે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પ્રોટીન યુક્ત હોય છે Mita Mer -
ભીંડા બટેટાનું શાક
ભીંડા નું શાક તો બહુ ખાધું હવે ટેસ્ટ ટ્રાય કરો ભીંડા બટાટા નું ચટાકેદાર શાક.. Mayuri Unadkat -
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
-
-
*બટેટાનું ગૃેવી વાળું શાક*
બટેટાનું શાક દરેકને ભાવે તો બનાવો ગૃેવી વાળુ ચટાકેદાર શાક,જે બહુંં જ ટેસ્ટી લાગે છે.# શાક# Rajni Sanghavi -
-
-
ચણાના લોટવાળું મેથીનું શાક
#ઇબુક#Day23તમે પણ બનાવો ચણાના લોટવાળું મેથીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આસાનીથી બની જાય છે Mita Mer -
-
કોબી ના પરોઠા
#લંચ#લોકડાઊન કોરોનાવાયરસ ને લીધે અત્યારે ઘણા દિવસોથી શહેરમાં લોકડાઉંન ની અસર છે તો શાકભાજી પૂરા થવા આવ્યા હતા કોબી એક પડ્યું હતું તો થયું કે આમાં થી પરાઠા બનાવી લઈએ જે ખુબ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ ફાઇન લાગે છે Khyati Joshi Trivedi -
કોબી બટેટા નું શાક(Cabbage Potato Shak Recipe in Gujarati)
#GA4#Weak14#Cabbageહેલો, ફ્રેન્ડ્સ શિયાળામાં કોબી બહુ સારી આવે છે. આપણે તેનો સંભારો, સલાડ બનાવતાં હોઈએ છીએ તો આજે હું તેમાંથી શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
કોબી- બટેટા નુ શાક
#ડિનરઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે જ અને જલ્દી બની જાય છે.lina vasant
-
-
ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાક
#શાકતમે પણ બનાવો ફટાફટ બની જતું એવું ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાકહવે કોઇપણ બનાવી શકે છે આ શાક. Mita Mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9800444
ટિપ્પણીઓ