પંજાબી આલુ પરોઠા

Hemangi maniar
Hemangi maniar @cook_19793666
Junagadh

#goldenapron2
વિક ૪

પંજાબી આલુ પરોઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron2
વિક ૪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપધઉ નો લૉટ
  2. 2બાફેલા બટાકા
  3. 1ડુંગળી. સમારૅલ
  4. 2ચમચી. લીલાા ઘાણા
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીઘાણાજીરુ પાવડર
  7. ટુકડોઆદુનો
  8. 1 ચમચીમીઠું
  9. 2લીલા મરચા
  10. 1 ચમચીઅજમો
  11. 1નાની. ચમચી જીરું
  12. તેલ
  13. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ધઉના લોટમાં થોડું થોડું પાણી નાંખી લોટ બાધી લો તેને એક અલગ વાસણમાં કાઢીને ઢાંકી દો

  2. 2

    બાફેલા બટાકા ને છિણી નાખો આ બટાકા માં આદૂ,ડુંગળી,લીલા મરચાં, લીલા ધાણા,ધાણા જીરું, ઞરમ મસાલો, અજમો, મીઠું આ બધુ નાખીને મિક્સ કરી લેવું હવે પરોઠા બનાવવા ન શરૂ કરીને પરોઠા બનાવવા પછી તેમાં બટાકાનો.માવો ભરી તેને વણી લઈ હવે એક પેનમા પરોઠુ શેકી તેલ લગાવી લઈ શેકિ લો

  3. 3

    હવે આપણુ પંજાબી આલું પરૉઠુ તૈ યાર છે. તેને માખણ દહીં સાથે સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemangi maniar
Hemangi maniar @cook_19793666
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes