રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે વ્યક્તિ
  1. 3-4બટેટા
  2. 1જીની સમારેલી ડુંગળી
  3. 2ત્રણ જીના સમારેલા લીલાં મરચાં
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. કોથમીર પીરસવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા ને બાફી છાલ કાઢી ને મેસ કરી લો. હવે તેમાં ડુંગળી મરચા મીઠું અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિકસ કરવું.

  2. 2

    એક ડિશ માં આલુ ચોખા ઉપર કોથમીર ભભરાવી પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes