રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર મુજબ ની બધી વસ્તુ લો.
- 2
સતુ ના લોટ માં આદુ મરચાં લસણ ડુંગળી,ધાણા ભાજી,અજમો,કલોનજી,લીંબુ,નમક,તેલનાખી મિકસ કરો.
- 3
બધું મિક્સ કરો
- 4
પુરી ના લોટ માટે એક કપ ઘઉં ના લોટ માં નમક અને તેલ નાખી ને સરસ લોટ બાંધી લો.હાથ ની મદદ થી વાટકી જેવું બનાવી લો.
- 5
તેમાં સતુ નું મીક્સ ભરી ને બંધ કરો
- 6
આવી રીતે બધા લુઆ તૈયાર કરી લો
- 7
પુરી બનાવી લો
- 8
ગરમ તેલ માં તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ મસાલા ખીચડી
#ખીચડીખીચડી નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે.ઘણા દિવસ જો બહાર નું ખાધું હોય તો બધા ના મનમાં એક જ વિચાર આવે છે કે ઘરે આજે ખીચડી જ ખાવી છે.ખીચડી પણ ઘણા પ્રકારની બને છે.મે આજે મગની છોતરા વાલી દાળ ની વેજીટેબલ નાખી મસાલા ખીચડી બનાવી છે.સાથે કઢી અને પાપડ.... બીજું શું જોઈએ????? Bhumika Parmar -
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
કાશ્મીરી મેરી(મેહરી)
#goldenapron2#Jammu Kashmirમેરી એ એક પ્રકારના દહીં વાલા ભાત જ છે.પરંતુ બનાવવા ની પધ્ધતિ બધા રાજ્યોમાં અલગ અલગ પ્રકારની હોય છે.આ રાઈસ ખૂબ જ સરસ લાગે છે.અને જલ્દી બની જાય છે. Bhumika Parmar -
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
#GA4 #week20મેથી ના થેપલા મારી બેબી ને બહુ ભાવે છે. Smita Barot -
-
અવધી ગોબી કાથી રોલ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ નો અંતિમ રાઉન્ડમાં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.આ રેસીપી નો ઉપયોગ કરી મેં કાથી રોલ બનાવ્યા છે.મે આમાં ઘઉ ના લોટ માંથી રોટલી બનાવી ફ્લાવર નું સ્ટફિંગ તૈયાર કરી ચીઝ નાખી કાથી રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
ઢોકડા વીથ ગ્રીન ચટણી
#ફેવરેટફેમિલી ની પસંદગી ની વાત આવે ત્યારે નાશ્તા માં ઢોકડા તો સૌથી પહેલાં આવે છે.ઘરમા બધા ને ખૂબજ ભાવે છે. Bhumika Parmar -
ગોબી રેવીઓલી વીથ અવધી સોસ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં શેફ સિધ્ધાર્થ તલવાર ની રેસીપી થી પ્રેરણા લઈને મેં એક ફયુઝન રેસીપી તૈયાર કરી છે.ગોબી રેવીઓલી વીથ અવધી સોસ. Bhumika Parmar -
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
સુરતી લોચો
#સ્ટ્રીટગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સ્ટ્રીટ ફૂડ ની કોઈ કમી નથી. જ્યાં પણ જાવ કંઈ તો ચાટ કે કોઈ પણ પ્રકારની ડિશ મળી રહે છે.પેલી કહેવત સાચી છે સુરત નુ જમણ અને કાશીનું મરણ....સુરત જાવ અને સ્ટ્રીટ ફૂડ ના ખાવ તો ચાલે જ નહીં.તો ચાલો સુરત ફરી ને લોચો ખાઈ લઈએ. Bhumika Parmar -
અવધી તંદુરી ગોબી બિરયાની
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર દ્વારા રેસિપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી છે અને શેફ નો આ પડકાર પૂરો કરવા માટે હું અવધી તંદુરી ગોબી બિરયાની લાવી છું.શેફ ની રેસીપી મા ફલાવર ની સાથે પનીર, બટાકા અને કેપ્સિકમ લીધાં છે સાથે સ્ટીક માં પણ રાખ્યાં છે.અને આ શાકભાજી મેં તંદુર માં શેક્યા છે.જેનો બિરયાની માં ખૂબજ સરસ ટેસ્ટ આવે છે.સાથે બૂંદી રાયતું સર્વ કર્યું છે. Bhumika Parmar -
પાપડી નો લોટ (ખીચું)
#સ્ટ્રીટગુજરાતીઓનું માનીતું સ્ટ્રીટ ફૂડ એટલે પાપડી નો લોટ.ગમે ત્યારે આપો ખાવા માટે કોઈ વાર ના જ ના પાડે.અને આસાનીથી મળી રહે છે.ખીચુ જોતાં જ મોં માં પાણી આવી જાય છે. Bhumika Parmar -
-
મેથીના ઢેબરા(DHEBRA RECIPE IN GUJARATI)
#GA4#week8milkઆ ઢેબરા હેલ્ધી છે અને શિયાળામાં મેથી બહુ મળે છે અને ગુણકારી છે. Smita Barot -
સત્તુ પૂરી
#goldenapron4th weekસત્તુમાં ભરપૂર પ્રોટીન, ફોલિક એસિડ, ફાઇબર અને મેંગેનીઝ આવેલા છે સત્તુ એ બિહારમાં વિવિધ વાનગીઓ બનાવવા માટે ઘણો વપરાતો લોટ છે. ચણાને ભૂંજીને, પીસીને લોટ બનાવાય. અહીંયા મે સત્તુ ઘરે કઈ રીતે બનાવાય એ પણ બતાવ્યું છે. Disha Prashant Chavda -
દાલ પાલક વીથ જીરા રાઈસ
#ફેવરેટફેમિલી ની ફેવરિટ ડિશ ની વાત આવે ત્યારે દાલ પાલક વીથ જીરા રાઈસ તો પહેલા જ આવે.એકદમ સાદુ પરંતુ બધાને ભાવે તેવી વાનગી અને આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે. Bhumika Parmar -
ઈડિયપ્પમ વીથ મૈસુર રસમ
#સાઉથચોખા ના લોટ માંથી બનાવવામાં આવતી આ કેરલા ની ડીશ ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે.આસાની થી બનતી આ ડીશ તેઓ વીસુ તહેવાર માં બનાવે છે. Bhumika Parmar -
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar -
સાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા
#સાઉથસાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા સાઉથ માંજ નઈ પૂરા ભારત માં ફેમસ છે.નાના મોટા સૌને પસંદ છે અને નાશ્તામા,લંચ માં કે ડીનર માં પણ ખાઈ શકાય છે. Bhumika Parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11367404
ટિપ્પણીઓ