રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઝીણો સુધારેલો ખજૂર તેમાં આદુ મરચાં ચીઝ ગરમ મસાલો ચાટ મસાલો મીઠું અને કોથમીર નાંખી હાથથી સરખું મિક્ષ કરો. ખજૂર નું સ્ટફિંગ તૈયાર.
- 2
બેબી પોટેટો ને અધકચરા બાફી ને તળી લેવા. ઠંડુ થાય એટલે તેમાં થી વચ્ચે થી થોડો પાર્ટ્ કાઢી તેમાં ખજૂરનું સ્ટફિંગ ભરવું.
- 3
હવે એક બાઉલમાં દહીં લીલી ચટણી કુકિંગ ક્રીમ ચણા દાળ નો પાવડર સંચળ સરસિયું લાલ મરચુ કસૂરી મેથી ગરમ મસાલો અને લીંબુનો રસ લઈ સરખું મિક્ષ કરવું.
- 4
હવે આ મિશ્રણમાં ખજૂર સ્ટાફ કરેલા બટાકા રગદોળી ફ્રીજમાં થોડીવાર મૂકી રાખવું. ત્યારબાદ તેને બાર્બેક્યુ ની જેમ શેકવું અથવા ગેસ ઉપર શેકવું. તૈયાર છે ટિક્કા. ગરમ ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણિયા બટાકા સૌરાષ્ટ્ર ની સૌથી વધુ પ્રખ્યાત વાનગી છે...લસણનો આ વાનગી માં ભરપુર ઉપયોગ કરવામાં આવે છે..લસણ ની ચટણી અથવા તો પેસ્ટ બનાવી તેમાં બટાકા ને રગદોળી ને બનાવવામાં આવે છે..આજે આ વાનગી ને મેં અલગ ટ્વીસ્ટ સાથે બનાવી છે... Nidhi Vyas -
-
-
શેઝવાન પનીર ટિક્કા પિઝ્ઝા ચીઝી બાઇટ્સ
પિઝ્ઝા ને હેલ્થી બનાવવા મેં વિટ(ઘઉં) ના રોટલા નો ઉપયોગ કર્યો છે. Prerna Desai -
-
-
-
-
તંદુરી આલુ ટિક્કા
#તવા#૨૦૧૯મારી અને મારા ફેમીલીની મનપસંદ ડીશ છે આ આલુ ટીક્કા.. શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ ખાવાની મજા આવી જાય છે... આ ટીક્કા મેં તંદુર વગર તવા પર જ બનાવ્યા છે પણ આ ટીક્કા નો ટેસ્ટ તંદુર માં કરેલા ટીક્કા જેવો જ આવે છે. તે તમે પણ જરૂર બનાવજો તંદુરી આલુ ટીક્કા... Sachi Sanket Naik -
-
જાલમુરી (Jhalmuri Recipe In Gujarati)
#SSR પશ્ર્ચિમ બંગાળ નું સ્ટ્રીટ ફૂડ પ્રખ્યાત જાલમુરી જે મમરા, ટામેટા,ડુંગળી બીજા મસાલા થી બનતો આ નાસ્તો ખૂબ જ ઓછાં સમય માં બની જાય છે. Bina Mithani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11288254
ટિપ્પણીઓ