માવા વગર નો દુધી નો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
દુધી ની છાલ કાઢી ખમણી લો.એક નોનસ્ટિક પેન માં એક ચમચી ઘી મૂકી દુધી ને પાણી બળે ત્યાં સુધી શેકી લો
- 2
હવે તેમાં દુધ અને મલાઈ નાખી હલાવી ઢાંકણ ઢાંકી ધીમા તાપે દુધ બળે અને માવો થાય ત્યાં સુધી દુધી ને ચડવા દો.
- 3
હવે તેમાં ખાંડ ઉમેરો.ખાંડ નુ પાણી બળે અને પેન ને છોડવા લાગે ત્યારે એલચી અને ડ્રાય ફ્રુટ ઉમેરો.નીચે ઉતારી ઠંડો કે ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દુધી નો હલવો
#ગુજરાતીઆ એક સ્વીટ ડીશ છે જે ગુજરાતી ઓના ઘર માં બનતી જ હોય છે બાળકો દુધી નું શાક ન ખાય ત્યારે પણ આ રીતે બનાવી ખવડાવી શકાય છે. મીઠો કે મોળો માવો અને કન્ડેસ્ડ મીલ્ક નાખીને પણ બનાવી શકાય છે. પણ મે દુધ મા જ બનાવ્યો છે તો પણ સરસ કણીદાર બન્યો છે...આ રીતે જરુર બનાવજો. Hiral Pandya Shukla -
-
-
-
-
વેસણ નો હલવો
હલવો ને શીરો કે સુખડી જેવું ગળપણ ગુજરાતી ના ઘરે હોય જ છે ...મે આજે બનાવ્યો વેસણ નો હલવો 😘😘 Hiral Pandya Shukla -
ખજુર નો હલવો
#શિયાળાખજુર શિયાળાની રુતુ માં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.... અને સૌને ભાવશે એવો હલવો છે આ ખજુર નો હલવો... જો ન બનાવેલો હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
બટેટા નો શીરો(હલવો)
#goldenapron3#week7Word-potato#એનિવર્સરી#વીક4બટેટા નુ જનરલી ફરસાણ બનાવતા હોય અને બધા શાક મા મીક્સ કરતા હોય વેફર્સ બને પણ સ્વીટ?થોડું સમજ મા ન આવે પણ મે પણ પેલી જ વાર બનાવયો .કૌઇ પાસેથી સામ્ભળયુ અને બનાવ્યો ,પણ ખરેખર ખૂબજ યમ્મી બન્યો .બટેટા નાના મોટા સૌને પ્રિય હોય અને એમાં થી ઘણી વરાયટી બનાવતા હોય છીએ. Nilam Piyush Hariyani -
ગાજર નો હલવો
#ગુજરાતીઆ મને વધારે પ્રિય છે. માવો ઉમેરીને પણ બનાવી શકાય છે.. પણ મે માવા વગર જ બનાવ્યો છે. Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff3સાતમ-આઠમ મા ફરાળ મા અને ઠંડો ટેસ્ટી લાગે એટલે ફેસ્ટીવલ મા અવારનવાર બનાવુ છુ. Avani Suba -
દૂધી નો હલવો
#Day3#ઇબુકઆ મારી મનપસંદ વાનગી છે મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે... મે અહીં માવા વગર બનાવેલું છે તમે ઉમેરી શકો છો. આ વાનગી ગરમાગરમ કે ઠંડું પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
-
છીણયા વગર નો ગાજર નો ઇન્સ્ટન્ટ હલવો કુકર માં
છીણા વગર નો ગાજર નો ઇન્સ્ટંટ હલવો કુકર માં Nidhi Pandya -
દૂધી નો હલવો
#લીલીપીળીખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બધાને ખૂબ ભાવે એવો માવા વગર નો હલવો. Hiral Pandya Shukla -
પોહા ખીર
#રવાપોહાઆપણે ચોખા ની ખીર બનાવીએ છીએ પણ જ્યારે ચોખા પકાવવાનો સમય ન હોય ત્યારે આ ખીર બનાવી શકાય છે. બહું ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે. Hiral Pandya Shukla -
ખીર
#VN#ગુજરાતીખીર અલગ અલગ સામગ્રી થી બનતી હોય છે મે ચોખા ની બનાવી છે.આ એક ટ્રેડીશનલ વાનગી છે.કોઈ પણ શુભ કાર્ય માટે કે મહેમાનો આવે ત્યારે આ સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય છે.મારા ઘરમાં બધાં ને ભાવે એટલે હું અવારનવાર બનાવું છું. Hiral Pandya Shukla -
-
-
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
શિયાળામાં ડ્રાય ફ્રુટ વાળો શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છે Pinal Patel -
-
-
માવા વગર નાં ઘૂઘરા
#દિવાળીઆ વાનગી દિવાળી પર બધા જ ઘરો માં બને છે. ઘૂઘરા આ વાનગી ને એટલા માટે કહેવામાં આવે છે કારણકે એની અંદર જે પુરણ ભરીએ એ અવાજ કરે ઘૂઘરા તળાઈ ગયા પછી. અને મારી આ વાનગી માં માવા નો ઉપિયોગ નથી કરિયો જેથી કરીને આ ઘૂઘરા વધારે દિવસ સુધી સારા રહે છે. Krupa Kapadia Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11221639
ટિપ્પણીઓ