વેસણ નો હલવો

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

હલવો ને શીરો કે સુખડી જેવું ગળપણ ગુજરાતી ના ઘરે હોય જ છે ...મે આજે બનાવ્યો વેસણ નો હલવો 😘😘

વેસણ નો હલવો

હલવો ને શીરો કે સુખડી જેવું ગળપણ ગુજરાતી ના ઘરે હોય જ છે ...મે આજે બનાવ્યો વેસણ નો હલવો 😘😘

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 1/2 કપઘી
  2. 1 1/2 કપવેસણ
  3. 2 ચમચીરવો
  4. 2 કપદૂધ
  5. 1/2 કપખાંડ
  6. 2 ચમચીકેસર વાળું દૂધ
  7. ડ્રાય ફ્રુટ પસંદગી મુજબ
  8. 1/4 ચમચીએલચીનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    કઢાઇ મા ઘી ગરમ કરો.

  2. 2

    ચાળેલો વેસણ અને રવો ઉમેરો

  3. 3

    મીકસ કરો.

  4. 4

    સતત હલાવતા રહો જયા સુધી કલર ન બદલે ત્યાં સુધી...અંદાજે 25 મીનીટ થશે

  5. 5

    એમાં દુધ ઉમેરો.

  6. 6

    દુધ સોસાય જાય ત્યાં સુધી હલાવો.

  7. 7

    ખાંડ ઉમેરો.

  8. 8

    કેસર વાળું દૂધ ઉમેરો.

  9. 9

    સરસ મીકસ કરી એલચીનો પાઉડર ઉમેરો....

  10. 10

    ડ્રાય ફ્રુટ થી સજાવી ગરમગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes