મગ નો શીરો

Bindiya Prajapati @nirbindu
#RB2
આ રેસિપી મારી મોટી દીકરી ને સમર્પિત.એને કૈંક ગળ્યું ખાવાની ઈચ્છા થાય એટલે મને મગ નો શીરો જ બનાવવાનું કહે અને એ સરળતાથી બની પણ જાય છે.
મગ નો શીરો
#RB2
આ રેસિપી મારી મોટી દીકરી ને સમર્પિત.એને કૈંક ગળ્યું ખાવાની ઈચ્છા થાય એટલે મને મગ નો શીરો જ બનાવવાનું કહે અને એ સરળતાથી બની પણ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને બાફી લેવા.પાણી હોય તો નિતારી દેવું.ત્યારબાદ ગેસ પર એક કડાઈ લઇ તેમાં 3 ચમચી જેટલું ઘી નાખી ને બાફેલા મગ તેમાં નાખી દેવા.અને દૂધ પણ નાખી દેવું.
- 2
મિલ્ક પાઉડર નાખી ને મિક્સ કરી દેવું.સતત હલાવતા રહેવું.હવે દૂધ શોષાઈ જાય એટલે તેમાં ખાંડ અને ડ્રાય ફ્રૂટ નાખી ને મિક્સ કરી દો.છેલ્લે વધેલું ઘી તેમાં નાખી દેવું અને થોડી વાર થવા દેવું.પછી સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
મગ નો શીરો લગ્ન પ્રસંગમાં બનતો હોય છે. નાના મોટા બધા ને ભાવતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે. સોજી નો શીરો બનાવીએ એ રીતે જ બનાવવાનો છે. તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
મગ ની દાળ નો શીરો
#RB14 : મગ નો શીરોલગ્ન પ્રસંગમાં આ શીરો બનતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે .મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદ માં સોજી નો શીરો ધરાવ્યો. અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો.મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે 😋 બનાવી ને તરત જ એક બાઉલ ભરીને ખાઈ લીધો. I can't wait until lunch time . Sonal Modha -
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#WEEK6એકદમ ઝડપથી બની જાય તેવો ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો શીરો બવ જ મસ્ત બન્યો છે તમે પણ ટ્રાય કરો charmi jobanputra -
-
બટાકા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં sweet dish તો હોવી જ જોઈએ તો આજે મેં બટાકા નો શીરો બનાવ્યો છે. બટાકા નો શીરો ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. શીરો તો નાના મોટા બધા ને ભાવતો હોય છે. Sonal Modha -
મગ ની દાળ નો શીરો.(Mungdal no Sheraa in Gujarati)
#CB6 Post 2મગ ની દાળ નો શીરો બનાવવા માટે મગ ની દાળ સાથે બદામ પણ શેકી ને લીધી છે.મિશ્રણ થોડું કરકરું પીસી લેવું.આ પ્રિ- મિક્ષ એક મહિના સુધી સ્ટોર કરી શકાય. Bhavna Desai -
સત્યનારાયણ દેવ નો શીરો
આજે ખાસ દિવસ છે એટલે સોજી નો શીરો બનાવ્યો..ભગવાન સત્ય નારાયણ દેવ ને ધરાવ્યો..🙏 Sangita Vyas -
મગ ની દાળ નો શીરો (Moong Dal Halwa Recipe In Gujarati)
#કાંદાલસણગુજરાતી ઓ કાંદા લસણ વગરની કોઈ વાનગી વિચારે તો સ્વિટ જ પહેલા એના લીસ્ટ માં આવે છે. મને પણ આજે મગ ની દાળ નો શીરો જ યાદ આવ્યો જે મારા ઘર માં સૌ નો પ્રિય છે. Kunti Naik -
-
ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiશીરો મારી favourite recipe છે. ભુખ લાગે ને ગમે તે સમયે શીરો બનાવી ગરમાગરમ શીરો ખાવાની મજા જ કંઈક ઔર છે. Ranjan Kacha -
મગ દાળ નો શીરો(Mug Dal No Sheero Recipe In Gujarati)
કૈંક મીઠું ખાવાનું મન થાય તો અમારા ઘરમાં મગ દાળનો શીરો બધાનો ફેવરિટ છે...અને ફટાફટ બની પણ જાય છે... Tejal Rathod Vaja -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#Week6#મગનીદાળનોશીરોમગ ની દાળ નો સ્વાદિષ્ટ શીરોલગ્ન પ્રસંગ માં ખાસ બનતો , બઘાં ને ભાવે એવો સ્વાદિષ્ટ શીરો .. Manisha Sampat -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#XS#MBR8#cookpadindia#cookpadgujaratiઘઉંના લોટ નો શીરો Ketki Dave -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
આ શીરો મારા ફેમિલી માં બધા ને ખૂબ ભાવે છે... તો ચાલો સોજી નો શીરો ..... #ATW2#TheChefStory Jayshree Soni -
શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
#મહાશિવરાત્રીસ્પેશિયલ#Cookpadgujarati મહાશિવરાત્રી ના દિવસે ઉપવાસ રાખી શિવ ઉપાસના નું મહત્વ રહેલું છે. ઉપવાસ માટે ફરાળ માં ઉપયોગ કરી શકાય તેવો શક્કરીયાં નો સ્વાદિષ્ટ શીરો. શક્કરીયાં એક ખૂબ જ ગુણકારી કંદ છે. Bhavna Desai -
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MA મમ્મી ની કોઈ પણ રેસિપી હોય તે બેસ્ટ જ હોય . મારી મમ્મી ના માર્ગદર્શન નીચે મે આ શીરો બનાવેલ છે . જે ટેસ્ટી અને હેલ્થી બને છે sm.mitesh Vanaliya -
વેસણ નો હલવો
હલવો ને શીરો કે સુખડી જેવું ગળપણ ગુજરાતી ના ઘરે હોય જ છે ...મે આજે બનાવ્યો વેસણ નો હલવો 😘😘 Hiral Pandya Shukla -
-
મગની દાળ નો શીરો
#કૂકર#indiaરાંધણ કળા એ સતત ચાલતી શીખવાની પ્રક્રિયા છે. તમે રોજ કઈ ને કઈ નવું શીખતાં જ રહો. પરંપરાગત અને મૂળ વાનગીઓ આપણે આપણા વડીલ પાસે થી શીખતાં હોઈએ છીએ. હા, આપણે પછી તેમાં આપણી આવડત અને પસંદ મુજબ ફેરફાર કરીએ છીએ. આજે આવી જ , આપણાં સૌની જાણીતી મીઠાઈ, મગ ની દાળ નો શીરો પ્રસ્તુત કરું છું જે મેં મારી મોટી બહેન પાસે થી શીખ્યો છે. Deepa Rupani -
મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)
#MA " જનની ની જોડ સખી નહી જડે રે લોલ" મા વિશે જ્યારે લખવા બેસીએ તો શબ્દો ટૂંકા પડે.કારણકે મા જેવો નિસ્વાર્થ પ્રેમ ક્યાંય જોવા ન મળે.આજે મે મારી મમ્મી પાસે થી શીખેલો અને તેમનો પ્રિય એવો મગ ની દાળ નો શીરો બનાવ્યો છે.બધા મગ ની દાળ સીધી પીસી ને શીરો બનાવીને છે જ્યારે મારી મમ્મી દાળ ને પલાળી ને પછી પીસી ને બનાવે છે .બંને ના ટેસ્ટ મા બહુ ફરક હોય છે. Vaishali Vora -
રવાનો શીરો (Semolina Sheero Recipe In Gujarati)
#ફટાફટ#સુપરશેફ#ગુરૂવાર#CookpadIndiaઆમ તો આ શીરો ભગવાન શ્રી સત્યનારાયણ જી ની કથામા બનાવાય છે.પરંતુ ઘણી વાર કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો ઘરમાં જ મળી આવતી સામગ્રી થી જલ્દી થી બની જાય છે.મહેમાન આવ્યા હોય અને રસોઈ સાથે ગળી ડીશ મા પણ રવા નો શીરો બનાવી શકાય. Komal Khatwani -
સોજી કેળાં નો શીરો
સોજી નો શીરો એ લગભગ દરેક ઘર માં બનતો હોય છે. અહીંયા મે થોડું અલગ રીતે બનાવ્યો છે. પાકા કેળાને અને સોજી નો ઉપયોગ કરી ને એક અલગ સ્વાદ આપ્યો છે Disha Prashant Chavda -
શેકેલી મગ ની પીળી દાળ નો શીરો (Roasted Moong Yellow Dal Sheera Recipe In Gujarati)
#CB6#WEEK6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ "રાધે રાધે રાધે...શીરો પૂરી ખાજે" એમ બોલી એ એટલે ભાંખોડીયાં ભરતું બાળક હસતું હસતું ને બે હાથે તાલી પાડી ને આવી દાદી ના હાથે શીરો આરોગી લેશે....એ પણ શીરા ને ખરો ન્યાય અને મહત્વ આપે છે....ટૂક માં, 'બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં સુભાનઅલ્લાહ'....બધા ને શીરો ભાવે....અને એટલે જ ઘઉં, બાજરી, રવા નો.... તો ...ઉપવાસ માં પણ શિંગોડા ના લોટ, રાજગરા ના લોટ,બટાકા નો,શકકરીયા .......નો ઉપયોગ કરી ને....શીરો કરીએ...કૂકપેડ માં થી થીમ આપવામાં આવી મગ ની દાળ નો શીરો એ પણ એકદમ સ્વાદિષ્ટ અને કણીદાર પાછો આરોગ્યવર્ધક તો ખરો જ... Krishna Dholakia -
સોજીનો શીરો (Soji No Shiro Recipe in Gujarati)
#cooksnap#week2#Cooksnap_follower#સોજી_નો_શીરો ( Soji No Shiro Recipe in Gujarati)Payal Mehta ji મે તમારી રેસિપી ફોલ્લો કરીને મેં પણ સોજી નો શીરો બનાવ્યો છે...તમારો ખુબ ખુબ આભાર આ યમ્મી રેસિપી શેર કરવા માટે ❤️❤️ મે આ સોજી નો શીરો ધન તેરસ માટે માં લક્ષ્મી જી ને પ્રસાદ માટે ભોગ ધરાવ્યો હતો...🙏🪔 Daxa Parmar -
-
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15857740
ટિપ્પણીઓ (2)