રબ્બરિયો હલવો (Rubber Halwa Recipe In Gujarati)

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811

રબ્બરિયો હલવો (Rubber Halwa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
-
  1. ૨/૩ ચમચી ઘી
  2. ૧ વાટકી તપકીર
  3. ૧ વાટકી ખાંડ
  4. ૧/૨ નાની ચમચી ખાવાનો કલર(કેસરી કે પીળો)
  5. ૩ વાટકી ‌પાણી
  6. કાજુ
  7. બદામ
  8. પિસ્તા

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    ૧ વાટકી તપકીર લોટ લ્યો,એમાં ૩ વાટકી પાણી લઈ બુરું ખાંડ ઉમેરો હલાવી લ્યો

  2. 2

    તેમાં ૧/૨ ચમચી ખાવાનો કલર ઉમેરો

  3. 3

    અને ડ્રાયફ્રુટસ કાજુ,બદામ,પિસ્તા સમારી લ્યો

  4. 4

    તાસળા માં ઘી મુકો.ઘી ગરમ થયા પછી તપકીર અને બુરું નું પાણી નું મિશ્રણ ઉમેરો
    પહેલાં ધીમે‌ ધીમે હલાવો.પછી, મિશ્રણ ઘટ્ટ થતું જાય એમ ઝડપથી એક જ બાજુ એકધારું હલાવતા રહો
    રબ્બર જેવો થવા લાગશે હલવો આને ઘી બધું જ પી જશે
    ત્યારબાદ,છેલ્લે સમારેલ સુકામેવા ઉમેરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

Similar Recipes