રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ૨૦ મીનીટ સુધી પલાળી રાખો.ચોખા પલળી જાય એટલે ભાત બનાવો.ભાત બનાવવા માટે ૨ ગ્લાસ પાણી ગેસ પર મુકો પાણી ઉકળે એટલે ચોખા નાખો હવે તેમાં એક ચમચી તેલ, અને થોડો લીંબુનો રસ મિક્સ કરો.એક એક દાણો છૂટો રહે તેમ ભાત બનાવો.
- 2
હવે બધાં જ શાકભાજી ને સુધારો.
- 3
ડુંગળી ને સુધારો અને લસણ ને ક્રશ કરો
- 4
મરચાં ને સુધારો
- 5
હવે કૂકરમાં ૪ ચમચી તેલ મૂકો તેમાં રાઈ, જીરું અને હિંગ નો વઘાર કરો. ત્યાર બાદ સમારેલી ડુંગળી અને લસણ ની પેસ્ટ નાખો.હવે બધા જ શાકભાજી અને સમારેલા લીલાં મરચાં ઉમેરો. મરચું પાવડર, હળદર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી કૂકર બંધ કરો. હવે એક સીટી વગાડી ગેસ બંધ કરવો. આ રીતે સબ્જી તૈયાર કરો.
- 6
હવે એક કડાઈમાં સૌથી પહેલા ભાત લઈ તેનાં પર તૈયાર કરેલ સબ્જી પાથરો હવે ફરી થી ભાત ને પાથરો અને સૌથી ઉપર સબ્જી પાથરો. તેની ઉપર કાજુ ના ટુકડા મુકો. હવે ધીમાં તાપે ગરમ કરવા મૂકો. તૈયાર છે સ્વાદિષ્ટ વેજીટેબલ બિરયાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
#FM સ્વાદિષ્ટ અને હેલ્ધી વેજ બિરયાની જે ઘરના નાના મોટા દરેકને પસંદ આવે છેબિરયાની sarju rathod -
-
-
મિક્સ વેજીટેબલ ખીચડી(Mix Vegetable Khichdi recipe in gujarati)
#goldenapron3 week૧૫ #ભાત Prafulla Tanna -
-
મીક્સ વેજીટેબલ બિરયાની (Mix Vegetable Biryani Recipe In Gujarati)
#GA4#week16#Biryani Mamta Khatsuriya -
More Recipes
ટિપ્પણીઓ (5)