પાલક- મગ ની દાળ પરાઠા

Bina Mithani
Bina Mithani @MrsBina

પાલક- મગ ની દાળ પરાઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 2વાટકી મલ્ટી ગ્રેઇન લોટ
  2. 1જુડી પાલક
  3. અડધી વાટકી મગ ની દાળ
  4. 8કળી લસણ
  5. મીઠું પ્રમાણસર
  6. શેકવા માટે ઘી
  7. 1ડુંગળી
  8. 1 નાની ચમચીજીરું
  9. 1 ચમચીતીખાં મરચાં ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    લોટ ની અંદર સોતળેલી પાલક,બાફેલી મગ ની દાળ, ડુંગળી, લસણ, મીઠું, જીરું,તીખાં મરચાં ની પેસ્ટ ઉમેરી કઠણ લોટ બાંધવો. પાણી જરા પણ ના નાખો. હાથે થી ટીપવા...

  2. 2

    નોનસ્ટીક તવા લઈને તેમાં ઘી ગરમ કરો.પરોઠા મૂકી...જરૂર પડે તો ડટ્ટા થી દબાવી એક સરખું કરો. બંને બાજુ ઘી લગાવી શેકી લો.

  3. 3

    દહીં સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes