વેજ ફ્રેન્કી

વેજ ફ્રેન્કી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સામાન્ય કડક લોટ બાંધવો તેને થોડીવાર ઢાંકીને રહેવા દો
- 2
મરચું, ગરમ મસાલો, આમચૂર પાઉડર, મીઠું સ્વાદ અનુસાર,મરી પાવડર, ધાણા જીરું પાઉડર મિક્સ કરી મસાલો તૈયાર કરવો
- 3
બટેટા બાફી લેવા અને તેનો માવો કરવો એક પેનમાં માખણ અથવા તેલ ૧ ચમચો નાખી ગરમ કરો તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો, લીલાં મરચાં ઝીણાં સમારેલાં અને કાંદા ઝીણા સમારેલા ઉમેરો અને. સાંતળો
- 4
તેમાં તૈયાર કરેલા મસાલા નાખવા અને મીક્સ કરો બે- ચાર મીનીટ સુધી સાંતળો પછી તેમાં બટાકા નો માવો મીક્સ કરો તેમાં મીઠું સ્વાદ અનુસાર અને ધાણાજીરું પાવડર અને કોથમીર ઝીણી સમારેલી નાખી મીક્સ કરો અને ઠંડું કરવા માટે રાખી દો
- 5
ત્યાર બાદ તે સ્ટફીગ ની. લંબગોળ પેટિસ બનાવી લો અને એક પેનમાં માખણ મુકી ધીમા તાપે શેકી લો
- 6
લોટના લૂઆ કરી પાતળી કે જાડી નહિ એવી રોટલી વણી લો અને માખણ મુકી કાચી પાકી શેકી લો રોટલી બનાવવી ન હોય અને સવારે બનાવેલ હોય તો તેમાંથી પણ બનાવી શકાય છે
- 7
રોટલી મા તૈયાર કરી છે તેની ઉપર સેઝવાન ચટણી સ્પ્રેડ કરો કાંદા ઝીણા સમારેલા, પસંદગી પ્રમાણે કોબીજ ઝીણી સમારેલી કોથમીર ઝીણી સમારેલી નાખી તૈયાર પેટીસ મુકી દબાવીને સ્પ્રેડ કરો અને રોટલી નો રોલ વાળી દો તૈયાર છે સ્વાદિષ્ટ ફ્રેન્કી એક ડીશ માં કાઢી ઉપર સોસ સાથે ચીઝ નાખી સર્વ કરો અને સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરવડી
#ઇબુક૧#૩૬# ભાખરવડી બહુજ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે બાળકો ને પસંદ આવે છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
સેન્ડવીચ ઢોકળા
#ઇબુક૧#૪૪# સેન્ડવીચ ઢોકળા નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે ઝડપ થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
રગડા પેટીસ
#ઇબુક૧#૯#રગડા પેટીસ ખુબજ સ્વાદિષ્ટ અને સરળતા.થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે બીલકુલ ઓઈલી નથી mamtabhatt829@gmail.com Bhatt -
આલમન્ડ કેક
#માસ્ટરકલાસ #આલમન્ડ કેક બનાવવા મા સરળ છે સ્વાદિષ્ટ અને હેલ્ધી છે mamtabhatt829@gmail.com Bhatt -
મગની દાળ ની કચોરી
#ઇબુક૧#૩૦#મગનીદાળ ની કચોરી ક્રીસ્પી અને ટેસ્ટી બને છે કચોરી અલગ-અલગ પ્રકારની બનાવી શકાય છે લીલવા ની, આલુની, પ્યાજ કચોરી આજે હું લાવી છું મગની દાળ ની કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6 વેજ ફ્રેન્કી બાળકો ને બહુ ભાવે છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફ્રેન્કી બનવી ખાઈ લઈ એ મજ્જા પડી જાય આજે મેં વેજ ફ્રેન્કી બનવી છે તો શેર કરું છું Pina Mandaliya -
વટાણા બટેટા ની કચોરી
#કઠોળ #ફાસ્ટફૂડ #વટાણા બટેટા ની કચોરી ઘણી રીતે બને છે મગની દાળ ની મગ ની કચોરી પ્યાજ ની કચોરી મેં આજે વટાણા બટેટા ની કચોરી બનાવી છે બહુ જ સ્વાદિષ્ટ નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
રવા ના ખાટા ઢોકળા
#૨૦૧૯ # ખાટા ઢોકળા નામ પડતાં જ મોં માં પાણી આવી જાય ગરમાગરમ ઢોકળા ની સાથે લસણની ચટણી અને તેલ ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
કૂલચા વીથ મટર પનીર મસાલા
#ઇબુક૧#૩૮#કૂલચા વીર મટર પનીર મસાલા મારા છોકરા નો બથૅડે હતો તેની પસંદગી ની ડીશ છે તો આજે શેર કરૂં છું mamtabhatt829@gmail.com Bhatt -
વડાપાઉં
#ઇબુક૧#૨૭# વડાપાઉં તો સ્પેશિયલ બોમ્બે ના વડાપાઉં તરીકે વખણાય છે ઝડપી લાઈફમાં ખાવા નું પણ ઝડપી બની જાય એવું અને જંકફૂડના શોખીન માટે વડાપાઉં ખાસ છે mamtabhatt829@gmail.com Bhatt -
અમ્રુતસરી કુલ્ચા વીથ છોલે
#goldenapron2#punjabકુલ્ચા એ પંજાબ ની ફેમસ ડીશ છે.જે છોલે મસાલા સાથે સર્વ કરાય છે અને લસ્સી સાથે ખાવાની મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
-
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ ફ્રેન્કીબાળકો ને વેજીટેબલ ખડવાનું સરસ માધ્યમ છે. બસ ફ્રેન્કી બનાવી દો અને જે વેજિસ ખડવા હોય એ ખવડાવી દો.તમે ને ગમે એવી ફ્રેન્કી તમે બનાવી શકો છો.આજે મેં મુંબઈ ની પ્રખ્યાત ફ્રેન્કી બનાવી છે. Deepa Patel -
થુકપા સુપ
#goldenapron2#north east Indiaથુપકા એક રીતે તો તિબેટીઅન ફૂડ છે અને નૂડલ્સ નાખી ને બનાવાય છે પરંતુ સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, વગેરે રાજ્ય માં પણ ખવાય છે.નોનવેજ થુપકા પણ બની શકે છે. Bhumika Parmar -
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
સેવખમણી(સૂરત ની સ્પેશિયલ મઢી નીખમણી)
#સ્ટ્રીટ ફૂડ સેવખમણી અહીં સૂરત માં મઢી ની ખમણી ફેમસ છે બહુજ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
સેઝવાન વેજ પુલાવ
#ઇબુક૧#૩૯#સેઝવાન વેજ પુલાવ બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ સ્પાઇસી ઠંડી માં ગરમાવો આવી જાય છે વધારે સ્પાઇસી ના ફાવે તો સાથે દહીં સવૅ કરો તોપણ સારું લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
વેજ ચીઝ ફ્રેન્કી
#ઇબુક#Day 13શરદ પુર્ણિમા ના દિવસે ગરમાગરમ ફ્રેન્કી, દૂધપૌંઆ અને ગરમાગરમ ભજીયા ની મજા માણીએ... Sachi Sanket Naik -
ચીઝ સેઝવાન ફ્રેન્કી
આજે મે ચીઝ સેઝવાન ફ્રેન્કી બનાવી છે જેમાં રોટલી મે મેંદા ના બદલે ઘઉં ની બનાવી છે. જે હેલ્ધી અને પચવામા પણ સારી છે. સ્ટ્રીટ સ્ટાઈલ ચીઝ સેઝવાન ફ્રેન્કી તમે પણ જરીર થી ટ્રાય કરજો.#goldenapron3#week5#wrap Sachi Sanket Naik -
મસાલા વેજ. ફ્રેન્કી
#સુપરશેફ2#ફલોર્સ #વીક 2આ ફ્રેન્કી મેં મેદા ના લોટ માંથી બનાવી છે. આ ફ્રેન્કી મુંબઈમાં ખૂબ જ ફેમસ છે. ફ્રેન્કી બાળકોને બહુ જ ભાવે છે. એમાં પણ જો ચીઝ હોય તો ખૂબ જ યમ્મી લાગે છે. આ બટાકાના માવા માં ટામેટાની પ્યુરી એડ કરી છે. ખાવામાં આ ફ્રેન્કી હેલ્ધી છે. Parul Patel -
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
વેજ સેઝવાન ચીઝી ફ્રેન્કી
#ટિફિનરેસીપી#વેજસેઝવાનચીઝીફ્રેન્કી લંચ બોકસમાં આપી શકાય તેવી રેસીપી છે જે નાના મોટા બધાને ગમે.આમાં મેદો અને ઘઉંનો લોટ સપ્રમાણમાં લીધો છે, એકલા ઘઉંના લોટની પણ બનાવી શકાય છે. Harsha Israni -
સિગાર રોલ
#માસ્ટરકલાસ #સિગાર રોલ બહુજ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
બટેટા પૌવા ની કટલેસ
#ઇબુક૧#૨૩#બટેટા પૌંઆ ની કટલેસ હેલ્ધી નાસ્તો છે વધેલા પૌંઆ માંથી પણ બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
.અંજીર-ખજૂર બેઢમી
બેઢમી ને ઘણા લોગ.પૂરણપૂરી કહે છે.. સ્વાદ મા લજબાબ શાહી રેસીપી. સેલોફાય અને ડીપ ફાય બન્ને રીતે બનાવી શકાય છે Saroj Shah -
-
More Recipes
ટિપ્પણીઓ