માંગરોલી ખાખરા

Deepa Rupani @dollopsbydipa
માંગરોલી ખાખરા
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં બધી સામગ્રી નાખી મધ્યમ કણક તૈયાર કરો.
- 2
લુઆ બનાવી, એક લઇ અને થોડું વણો, પછી તેલ લગાવી,ચોખા નો લોટ છાંટો. ચારે બાજુ થી બંધ કરી ફરી વણો. સાદા ખાખરા કરતા થોડા જાડા વણવા.
- 3
તવી ગરમ મૂકી, ગરમ થઈ જાય એટલે આંચ બંધ કરી, થોડું ઘી મૂકી,લાકડા ના દટા ની મદદ થી બંને બાજુ સેકી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KCબ્રેકફાસ્ટ માટેનો બેસ્ટ ઓપ્શન એટલે પૌષ્ટિક ખાખરા... સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાખરા એતો ગુજરાતી નાસ્તાની આગવી ઓળખ છે. Ranjan Kacha -
લસણ મેથીના ખાખરા(Garlic Green Methi khakhra recipe in Gujarati)
#વેસ્ટ #સાતમ વેસ્ટ ઇન્ડિયા માં એક ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અલગ અલગ ટાઈપ ના નાસ્તા ખૂબ જ લોકપ્રિય છે ખમણ, ઈદડા, પાત્રા, ખમણી, ખાંડવી ખાખરા જેવી અનેક વાનગીઓ જે હેલ્ધી અને સ્વાદિષ્ટ છે. તો મેં ગુજરાતના નાસ્તાની વેરાઈટી માંથી ખાખરા બનાવે છે. ખાખરા પણ અલગ અલગ ફ્લેવર ના બને છે હવે તો બાળકોને પસંદ આવે તેવા મનચુરીયન , પીઝા જેવા ફ્લેવરના પણ ખાખરા બનાવવામાં આવે છે પણ મેં આજે મેથી અને લસણ નો ઉપયોગ કરીને ખાખરા બનાવેલ છે. Bansi Kotecha -
જીરા ફ્લેવર ના ખાખરા (Jira Flavour Kahkhra Recipe In Gujarati)
દરેક ગુજરાતીઓ ના ઘર માં ખાખરા જોવા મળે જ ..હવે તો જુદા જુદા ફ્લેવર્સ ના ખાખરા મળે છે .આજે મેં besic અને original ટેસ્ટ જીરા ફ્લેવર ના ખાખરા બનાવ્યા છે.. Sangita Vyas -
ઘઉં ના લોટ ની ફરસી પુરી
#FF3#શ્રાવણ ગુજરાત માં શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમ નો તહેવાર ઉજવવામાં આવે છે ,આ દિવસે ચૂલો સળગાવવા માં નથી આવતો, આગળ ના દિવસે એટલેકે રાંધણ છઠ ના દિવસે પુરી થેપલા વડા સુખડી ગેસ,ભીંડા ,કંકોડા ,કારેલા જેવા કોરા શાક બનાવી સાતમ ના દિવસે ઠડું ખાવા માં આવે છે,આ દિવસે શીતળા માતા ની પૂજા કરવા માં આવે છે અને શીતળા માં પાસે બાળકો ની સુખાકારી અને સ્વસ્થતા માટે પ્રાર્થના કરવા માં આવે છે. Dharmista Anand -
મઠ ખાખરા (Math Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા રાજસ્થાની ગામમાં શિયાળા માં ખાસ બનાવવામાં આવતી ત્યાંની ફેમસ રેસિપી. આ મઠ ના ખાખરા માં મઠ ના લોટ ની જગ્યા એ મઠ ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. અને સર્વ કરતી વખતે ઉપરથી થીજેલું ઘી લગાવી સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
ભાખરી મસાલા ખાખરા (Bhakhri Masala Khakhra Recipe In Gujarati)
#KC : ભાખરી ફ્લેવર મસાલા ખાખરાઅમારા ઘરમાં બધાને ભાખરી સવારના નાસ્તામાં અને સાંજે dinner ma પણ ભાવે તો આજે મેં ભાખરી ફ્લેવર ના ખાખરા બનાવ્યા. Sonal Modha -
થેપલા
#ફેવરેટથેપલા અને ગુજરાતી એક બીજા સાથે તાણા વાણા ની જેમ વણાયેલા છે. થેપલા તો જાણે ગુજરાતી ની ઓળખ બની ગયા છે. આવા આ થેપલા મારા પરિવાર માં અતિશય પ્રિય છે. થેપલા , એ અમારા ઘર માં ભોજન માં ભગવાન છે. થેપલા અમારે ત્યાં નાસ્તા માં, ભોજન માં, વાળું માં કે શિરામણ માં ક્યારેય પણ ચાલે છે. Deepa Rupani -
ગ્રીન મસાલા ખાખરા (Green Masala Khakhra Recipe in gujarati)
#KC#cookpad_ gujarati ખાખરા અલગ અલગ પ્રકાર ના બને છે. ગુજરાતી ઘરો માં સવાર ના નાસ્તા માં ભાખરી , થેપલા અથવા ખાખરા તો હોય જ. અહીં મે ગ્રીન મસાલા નો ઉપયોગ કરી ને ખાખરા બનાવ્યા છે. જેમાં મે ફુદીનો ,લીલુ લસણ , કોથમીર અને લીલા મરચાં એડ કરીને ખાખરા બનાવ્યા છે. લીલાં મસાલા વાળા ખાખરા સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
મેથી થેપલા
#cookpadturns3#OnerecipeOnetreeથેપલા અને ગુજરાતીઓ નો એક અતૂટ નાતો છે. થેપલા એ ગુજરાતીઓ ની ઓળખ છે. દેશ-વિદેશ માં પોતાની ચાહના ફેલાવનાર થેપલા ને Cook pad ના જન્મદિન માં સામેલ કરવા જ પડે ને? તો લો થેપલા માં પણ cook pad🙂. Happy Birthday Cook pad🎂 Deepa Rupani -
બગરુ પૂરી (Bagru Puri Recipe In Gujarati)
ઘી બનાવી લીધા પછી પાછળથી જે માવા જેવું મિશ્રણ વધે છે એને બગરુ કે કીટું કહેવામાં આવે છે. બગરુ પૂરી ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી કડક પૂરી નો પ્રકાર છે જેમાં બગરુ કે કીટું નો ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અથાણા સાથે કે ચા કોફી સાથે નાસ્તા માં આ પૂરી પીરસી શકાય.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
ફરસી પૂરી(Farsi poori Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં નવા નવા નાસ્તા અને મિઠાઈ ખાવા ની તો મજા આવે છે પણ બધાં ભેગા થઈને બનાવાની મજા જ કંઈ અલગ છે. આજે મેં પડવાળી ફરસી પૂરી બનાવી છે એ પણ સમોસા શેપ માં. સવાર માં કે સાંજે ચા સાથે ખાવાની મજા આવે છે. Rinkal’s Kitchen -
મંચુરિયન ખાખરા (Manchurian Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા સવારના નાસ્તા માટે ખાખરા એક સારો વિકલ્પ છે. ખાખરા ઘણી વેરાયટી ના બનતા હોય છે. નાના બાળકો ને ખાખરા પસંદ ન હોય તો આ મંચુરિયન ખાખરા જરૂર પસંદ આવશે. ચાઇનીઝ વાનગી બાળકો ને ખૂબ જ ભાવે છે. તો આ ચાઇનીઝ સ્વાદ વાળા ખાખરા અને સાથે શેઝવાન ચટણી હોય તો મોટા નાના કોઈ ના નહિ પાડે. Dipika Bhalla -
મુંગ મસાલા ખાખરા (Moong Beans Masala Khakhra Recipe in Gujarati)
#KC#ખાખરા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ખાખરા અને ગુજરાતી, એ બંને એક બીજા વિના અધૂરા છે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. જો કે હવે ગુજરાતી સિવાય પણ ખાખરા પ્રેમ વધ્યો છે. આ કડક અને કુરમુરા ખાખરા diet કરનારા ના પણ પ્રિય છે. વર્ષો પહેલા થોડા પ્રકાર ના ખાખરા બનતા હતા અને વેચાતા હતા પરંતુ આજકાલ તો ખાખરા માં જે ફ્લેવર્સ માંગો એ ઉપલબ્ધ છે. આજે હું આપની સાથે મગ ના ખાખરા ની રેસીપી લઈને આવી છું. આ ખાખરા એકદમ સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. આ ખાખરા ને વધારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં એની સાથે સ્પેશિયલ ખાખરા મસાલો પણ બનાવ્યો છે. આ મસાલો ખાખરા સિવાય તળેલી રોટલી, કડક પૂરી, ચાટ પૂરી કે પરાઠા ના સ્ટફિંગ માં પણ ઉપયોગ કરી સકાય છે. Daxa Parmar -
મઠ ખાખરા (Moth Khakhra Recipe In Gujarati)
#KC#cookpad_guj#cookpadindiaપાતળા અને કુરમુરા ખાખરા એ પ્રખ્યાત ગુજરાતી વ્યંજન છે જે નાસ્તા માટે નો સ્વાસ્થયપ્રદ વિકલ્પ છે. સામાન્ય રીતે ઘઉં ના લોટ માંથી બનતા ખાખરા વધુ વપરાય છે. પરંતુ એ સિવાય પણ અન્ય લોટ થી ખાખરા બને છે. મઠ ના ખાખરા એમાં ના એક છે. મઠ ના લોટ થી પણ ખાખરા બને છે અને મઠ ની દાળ પલાળી ને પણ બનાવી શકાય છે. આ ખાખરા શિયાળા માં વધારે ખવાય છે. આજે મેં મઠ ના લોટ થી ખાખરા બનાવ્યા છે. Deepa Rupani -
મલ્ટીગ્રેઇન ખાખરા(Multigrain Khakhra Recipe In Gujarati)
#KCખાખરા એ હેલ્ઘ અને ડાયટ માટે ખુબ સારા માનવા માં આવે છે.મેથી,મસાલા,સાદા,જીરા વાળા એમ અલગ અલગ રીતે બનાવામાં આવે છે.મેં મિક્સ લોટ ના ઉપયોગ કરી ખાખરા વઘારે હેલ્ધી બનાવા નો ટા્ય કયાઁ છે. Kinjalkeyurshah -
ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)
ફરસી પુરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તા નો પ્રકાર છે જે મેંદા અને રવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફરસી પુરી ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘી નો ઉપયોગ કરવાથી આ પુરી ક્રિસ્પી અને ફરસી બને છે.મારી મમ્મી ના હાથ ની પુરી મને ખૂબ જ ભાવતી અને આજે પણ આ મારો અને મારા બાળકો નો ફેવરિટ નાસ્તો છે.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા ખાખરા ગુજરાતી અને ખાસ કરીને જૈનો માં બનાવવામાં આવતો, પ્રખ્યાત, સવારનાં ચ્હા સાથે સર્વ કરવામાં આવતો નાસ્તો. ખાખરા ઘણા જુદી જુદી ફ્લેવર્સ ના બને છે. આજે મે તાજી લીલી મેથી ના ખાખરા બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ક્રિસ્પી બને છે. Dipika Bhalla -
લાઈટ બ્રેકફાસ્ટ રેસીપી જીરા ખાખરા
ખાખરા આપળા ગુજરાતીઓ ની પારંપરીક રેસીપી છે. ખાખરા ખાવા માં હળવા હોય છે. તેથી તે નાસ્તા માં ખવાય છે. ખાખરા અલગ અલગ કેટલા સ્વાદ માં બનાવી શકાય છે. સાદા ખાખરા, માસલા ખાખરા, મેથી ખાખરા ચાટ ખાખરા, અને જીરા ખાખરા.તો આજે હું લઇ ને આવી છું. તેમાં ના જીરા ખાખરા જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે. અને જીરા ના લીધે તે નાના મોટા સૌ ને ભાવે છે.ખાખરા અથાણું જોડે ખુબ જ સરસ લાગે છે.ખાખરા ઘઉં ના લોટ ના બને છે. તેથી બાળકો ગમે એટલા પ્રમાણ માં ખાખરા ખાઈ શકે છે. આ ખાખરા એકદમ બહાર માર્કેટ માં મળતા ખાખરા જેવા જ ક્રન્ચી બને છે.તેમજ આ ખાખરા ને લાંબો સમય સુધી ડબ્બા માં ભરી સ્ટોર પણ કરી શકાય છે.તો ચલો બનાવીએ જીરા ખાખરા. જેને આપણે આજે બે અલગ અલગ રીત થી બનાવીશું.megha sachdev
-
પ્રોટીન રિચ ખાખરા (Protein Rich Khakra Recipe In Gujarati)
#KCખાખરા એ ગુજરાતી નાસ્તાની ઓળખ છે. દેખાવમાં પાપડ જેવા પાતળા લાગતા ખાખરા ખાવાની મજા જ કંઈક ઓર છે. આજકાલ ડાયેટિંગ કે પૌષ્ટિક ખોરાક તરફ વળેલા લોકો પણ ખાખરા વધારે ખાવા માંડ્યા છે. પરંતુ આપણે મોટાભાગે બહારથી જ ખાખરા લઈ આવતા હોય છે. પરંતુ ખાખરા ઘરે પણ એકદમ ફટાફટ અને આસાનીથી બની શકે છે.આજકાલ માર્કેટમાં જાતજાતની ફ્લેવર વાળા ખાખરા મળે છે. તમે ઘરે ફ્લેવર વાળા ખાખરા બનાવવા માંગતા હોવ તો આ લોટમાં ફ્લેવર અનુસાર મસાલો કરીને પછી આ જ રીતે લોટ બાંધી ખાખરા બનાવી શકો છો. Juliben Dave -
વેન પોંગલ (Ven Pongal recipe in Gujarati)
#SR#RB11#cookpad_guj#cookpadindiaદક્ષિણ ભારતીય ભોજન ના ખાસ વ્યંજન માનું એક એટલે વેન પોંગલ. પોંગલ બે જાત ના બને, મીઠાં અને ખારા. વેન પોંગલ એ ખારા હોય છે. આપણી ગુજરાતી ખીચડી નું દક્ષિણ ભારતીય સ્વરૂપ એટલે પોંગલ. બનાવા માં સરળ અને સ્વાસ્થ્યપ્રદ અને પચવામાં હલકું એવું આ વ્યંજન દક્ષિણ ભારતીય ઘરો માં અને મંદિરમાં વારે તહેવારે ભોગ તરીકે પણ ચડાવાય છે. Deepa Rupani -
ખાખરા(Khakhra Recipe in Gujarati)
#week9 #ખાખરા#GA4 #post9ખાખરા એ પરંપરાગત ગુજરાતી નાસ્તો જે દહીં કે અથાણાં સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. Shilpa's kitchen Recipes -
મેથી મસાલા ખાખરા
#KC#Khakra Challenge#Cookpad Indiaઆ ખાખરા ડાયટ માં પણ ખાઈ શકો છો અને હેલ્થી છે. Arpita Shah -
ઘી વાળી બિસ્કીટ ભાખરી (Ghee Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#ફૂડફેસ્ટિવલ#બિસ્કીટભાખરી#cookpad#cookpadindia#cookpadgujarati#cooksnapchallengeઘી બિસ્કીટ ભાખરીહું આ રીત પ્રમાણે ક્રિસ્પી ભાખરી બનાવું છું .. મારા ઘર માં બધાં ને ખૂબ જ પ્રિય છે . અમે ઘર માં કચ્છી ભાષા માં "*મોણી રોટી*" કહીયે છીયે . Manisha Sampat -
મસાલા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujarati સવારના નાસ્તો હોય કે પછી પ્રવાસ માં સાથ લઈ જવા માટે સુકા નાસ્તા, દરેક ગુજરાતી ખાખરા ચોકક્સ પસંદ કરે છે. ખાખરા માં અલગ અલગ ફ્લેવર ના પણ બનાવી શકાય છે. જેમ કે જીરા, પાણીપુરી, આચારી, મંચુરિયન ફ્લેવર પણ. તમે તમારી ઇચ્છા અનુસાર ફેરફાર કરી શકો. આજે મે લેફટઓવર થેપલાં માંથી ખાખરા બનાવ્યા છે. આશા છે કે આપને ચોકક્સ પસંદ આવશે. Jigna Vaghela -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7નાસ્તા માટેનો બેસ્ટ અને હેલ્થી ઓપ્શન Sangita Vyas -
ભાખરવડી
#કૂકબુક #પોસ્ટ3ભાખરવડી નું નામ પડે એટલે તરત જ બરોડા નું જગદીશ ફરસાણ યાદ આવે. તો મેં અહીંયા શેર કરી છે જગદીશ ની ભાખરવડી ની રેસિપી. Harita Mendha -
ગુજરાતી ખાટા મારબલ ડિઝાઇન ઢોકળા (Gujarati khata marbal dhokla Recipe in Gujarati)
#GA4#Week4# ગુજરાતી ઢોકળા એ તો ગુજરાતી ઓ ની આગવી ઓળખ છે મે બે પ્રકારના ઢોકળા બનાવ્યા છે એક કે બીટ નો પાઉડર નાખીને મારબલ ડિઝાઇન આપી છે બીજા ખાટીયા બનાવતા હોય છે તેબનાવ્યા છે કે ગુજરાતી લોકો ના ફેવરીટ ઢોકળા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
થેપલા ના ખાખરા (Thepla Khakhra Recipe In Gujarati)
#KC# થેપલા ના ખાખરાગુજરાતી નાસ્તાની સ્પેશ્યલ આઈટમ ખાખરા જ છે ખાખરામાં બહુ જ વેરાઈટી બને છે અને થેપલા ના ખાખરા બનાવ્યા છે. Jyoti Shah -
મેથી નાં ખાખરા (Methi Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા ચેલેન્જમેથીના ખાખરા ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. Valu Pani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11320279
ટિપ્પણીઓ