ગુજરાતી ખાટા મારબલ ડિઝાઇન ઢોકળા (Gujarati khata marbal dhokla Recipe in Gujarati)

ગુજરાતી ખાટા મારબલ ડિઝાઇન ઢોકળા (Gujarati khata marbal dhokla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો ઢોકળા ના લોટ ને છાસ માં પલાળી દો ને તેને હલાવીને ગરમ જગ્યા એ આથો આવી જાય તેમ ૭-૮ કલાક રાખી દો
- 2
આથો આવી જાય એટલે તેમાં આદુની મરચા ને લસણની પેસ્ટ નાખો અને ૧/૨ દુધી ખમણેલી નાખો હળદર અને મીઠું નાખી ને બરાબર હલાવી લો
- 3
કે ખીરા ના બે ભાગ કરી લો એક ભાગ મા બીટ નો પાઉડર નાખીને બરાબર મિક્સ કરો ને તેમાં ૧ ચમચી ખાવાનો સોડા નાખી દો ને બીજા ભાગમાં પણ ૧ ચમચી ખાવાનો સોડા નાખી દો
- 4
ત્યાર બાદ ગેસ ચાલુ કરી તેનાપર પર ઢોકળીયુ. મુકી તેમા પાણી નાખીને તેને ગરમ થવા દો ને ઢોકળા મુકવાની ડીસ લઈ ને તેમા તેલ લગાવી પહેલા પ્લેન બેટર નાખો ને તેના પર બીટ વાળુ બેટર રેડો આ રીતે વારાફરતી બંને બેટર રેડતા જવું ને ડીઝાઇન બનાવી ને તેને ઢોકળીયા મા મુકી દો ને ઢાંકી ને ૧૫ મીનીટ ચડવા દો મારબલ ડિઝાઇન ઢોકળા તૈયાર
- 5
બીજુ પ્લેન બેટર તેને પણ ઢોકળા ની પ્લેટ માં તેલ લગાવી ને બેટર થાળી માં રેડી દો ને તેને પણ ઢોકળીયા મા ચડવા દો દો ચડી ગયા પછી ઢોકળા તૈયાર છે ત્એયાર બાદ એક વઘારીયા માં તેલ લઈ તે ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને મીઠા લીમડાનાં પાન નાખી ને વઘાર કરો બંને પ્લેટ માં આવી જ રીતે વઘાર કરી લો
- 6
આરીતે બંને ઢોકળા તૈયાર છે તેને કેસ અને લસણ ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી ના ખાટિયા ઢોકળા(Dudhi Na Khatiya Dhokla Recipe in Gujarati)
#નોર્થ#ગુજરાતીઢોકળા એ આપણાં ગુજરાતીઓ ની જાણીતી વાનગી છે ઢોકળા બધા બનાવતા હોય છે હુ આજે દૂધીના ખાટીયા ઢોકળા બનાવવાની રેસિપી લઈને આવી છુ Rinku Bhut -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
બીટ ના મુઠીયા
મુઠીયા એ ગુજરાતી ઓ ની પ્રખ્યાત વાનગી છે. સાધારણ પાને મુઠીયા દૂધી કે મેથી ના હોય છે...અહીં નવીનતા કરીયે છીએ બીટ સાથે. બીટ માંથી લોહ તત્વ ભરપૂર મળી રહે છે. Jasmin Motta _ #BeingMotta -
ઢોકળા (dhokal recipe in gujarati)
#Dhokla#Westઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. Sheetal Chovatiya -
ખાટા ઢોકળા(khatta dhokla recipe in gujarati)
#નોર્થખાટા ઢોકળા તો બધા લોકો ના ફેવરીટ હોય છે આપણા ગુજરાતી લોકોને તો ખાટા ઢોકળા ખૂબ જ પ્રિય હોય છે તૈયાર છે ગરમા ગરમ ખાટા ઢોકળા...😋 Shivangi Raval -
મેથી - કોથમીર ખાટા ઢોકળા
#GA4#WEEK19#METHIખાટા ઢોકળા ગુજરાતની આગવી ઓળખ છે અત્યારે શિયાળામાં મેથી ખૂબ સારા પ્રમાણમાં મળે છે તો તમે એની સાથે થોડુંક ઇનોવેશન કર્યું ઢોકળા માં મેથી આવવાથી કોઈને ખબર પણ નહિ પડે કે મેથી ખાધી છે Jalpa Tajapara -
ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
ખાટા ઢોકળા નુ ખીરુ બનાવતા ભુલી ગયા હોઈએ ને જો તરત જ ખાટા ઢોકળા બનાવવા હોય તો આ રીતે બનાવી શકાય. Hiral Pandya Shukla -
ગુજરાતી ઢોકળા
#ટ્રેડિગઆમ જોવા જઇયે તો ઢોકળા નામ આવે એટલે એ વ્યક્તિ ગુજરાતી જ હશે પણ હવે આપડા ગુજરાતી ઢોકળા બધે જ પ્રખ્યાત છે મારા ઘરમાં તો ઢોકળા અતિ પ્રિય છે અને કાંઈક નવા જ કોમ્બિનશન સાથે ખવાય રાબ અને ઢોકળા છે ને નવું ... તો ચાલો Hemali Rindani -
તળેલા ખાટા ઢોકળા (Fried Khata Dhokla Recipe In Gujarati)
મારા સાસુ ગરમ ગરમ ખાટા ઢોકળા સરસ બનાવે મિક્સ દાળ ચોખા મકાઈ જુવાર બધું દળાવી ને આથો નાખી ને ખાટા ઢોકળા બનાવે . બીજા દિવસે ખાટા ઢોકળાં તળી આપે જે નાસ્તામાં ખાવાની મજા આવે.મને મારા સાસુ ના હાથના ઢોકળા બહું જ ભાવે 😋 Sonal Modha -
-
ખાટા ઢોકળા(khatta dhokla recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતઆ ઢોકળા ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે તેને લસણની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે... Kala Ramoliya -
ખાટા ઢોકળાં (Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiગુજરાતી ની એક પહેચાન છે હાંડવો, ખમણ, ઢોકળા, મૂઠિયાં, થેપલા વગેરે અને ઢોકળા પણ ઘણી રીતે બની શકે છે. Reshma Tailor -
અચારી ઢોકળા(aachri dhokla in Gujarati)
#વિકમીલ૧પરંપરાગત ગુજરાતી વાનગી.. ગરમાગરમ સ્વાદિષ્ટ ખાટા ઢોકળા પર ચટાકેદાર છુંદો પાથરી ને સ્વાદિષ્ટ ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
દરેક ગુજરાતી ઓ ના ઘરે વિવિધ પ્રકારના ઢોકળા બનતા હોય છે , પોષ્ટિક વાનગી અને પેટ પણ ભરાય Pinal Patel -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#RC2White recipesગુજરાતી ની ઓળખ એટલે ઢોકળા. મે અહીં ફરાળમાં ખાઇ સકાય તેવા સાંબા અને સાબૂદાણા ના ઢોકળા બનાવ્યા છે. mrunali thaker vayeda -
ગુજરાતી ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
# ચંપાકલી ગાંઠિયાગુજરાતી લોકો ગાંઠિયા ના ખુબ શોખીન હોય છે મારા ઘર માં પણ ગાંઠિયા બધા ના ખુબ જ ફેવરીટ છે દર અઠવાડિયે એક વખત ગાંઠિયા બને છે દર વખતે જુદા - જુદા ગાંઠિયા બનાવુ છુ તો હુ ચંપાકલી ગાંઠિયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ખાટા ઢોકળા (khata dhokla recipe in Gujarati)
#ફટાફટ ખાટા ઢોકળા ગરમ ગરમ અને સાથે લીલી ચટણી અને લસણ ની ચટણીજમવાની મજા આવે છે ખીરું તૈયાર હોય એટલે ખુબજ જલ્દી બની જાય છે Kajal Rajpara -
ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતી ઓના ફેવરિટ ખાટા ઢોકળા ની રેસિપિ લાવી છું જે ખૂબ યમમી બને છે અને ઠંડા ગરમ બન્ને રીતે સર્વ કરી શકો. Tejal Vijay Thakkar -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
સુખડી એ ગુજરાતી ની સ્વીટ માં ખુબજ જાણીતી સ્વીટ ગણાય છે તે ખાવા મા ખુબજ હેલ્ધી માનવામાં આવે છે કે ગોળ , ઘી અને ઘઊં ના લોટ માંથી બનાવવામાં આવે છે મારા ઘર માં તો બાળકો ની ને બધા ની ફેવરીટ છે. કે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ઈડદા સફેદ ઢોકળા (White dhokla Recipe in Gujarati)
#trend4 આ ઢોકળા કેરી ના રસ સાથે પણ ખૂબ સરસ લાગે છે.. ઉનાળા માં કેરી ની સિઝન હોય ત્યારે અમે રસ પૂરી, દાળ,ભાત લાલ બટેટા નું શાક, સફેદ ઢોકળા અને ચટણી અવશ્ય હોય... Shweta Dalal -
વઘારેલા ખાટા ઢોકળા (Vagharela Khata Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ના ઘરો માં વધેલા ઢોકળા માં થી બનતો એક અતિપ્રિય નાસ્તો. Bina Samir Telivala -
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપીWeek -2પોસ્ટ - 4 આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે... Sudha Banjara Vasani -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
ઢોકળા પિઝા (Dhokla pizza Recipe in Gujarati)
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. તો આજે અપડે કંઈક નવુ પિઝ્ઝા ઢોકળા બનાવીએ#GA4#week8 Vidhi V Popat -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujrati આજે મેં ખાટા ઢોકળા બનાવ્યા છે, શીતલબેન ચોવટીયા ની રેસીપી જોઈને ખૂબ જ સરસ બન્યા છે.😋 તમે પણ જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ શીતલબેન રેસિપી શેર કરવા બદલ હેપ્પી વુમન્સ ડે 👩🍳 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
More Recipes
ટિપ્પણીઓ (6)