ઈન સાઈડ આઉટ પિઝા સેન્ડવીચ

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

ઈન સાઈડ આઉટ પિઝા સેન્ડવીચ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
2 servings
  1. 8-10બ્રેડ સ્લાઈસ
  2. 1 કપમયોનીઝ
  3. 1/2 કપપિઝા મેયો
  4. 2 ચમચીકોર્ન
  5. 2 ચમચીકેપ્સીકમ ઝીણું સમારેલું
  6. 2 ચમચીડુંગળી બારીક સમારેલી
  7. 2 ચમચીઇટાલિયન સીઝનિંગ
  8. 1 ચમચીચીલી ફ્લેક્સ
  9. 2 ચમચીલસણ બારીક સમારેલું
  10. 1/2 કપબટર
  11. 1 કપચીઝ ખમણેલું

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં બટર લઈ તેમાં બારીક સમારેલું લસણ ઉમેરી મિકસ કરો.તેમાં ઇટાલિયન સિઝનિગ ઉમેરી ગાર્લિક બટર રેડી કરો.

  2. 2

    હવે તેને 2 બ્રેડ લઈ તેના પર બટર પાથરી બ્રેડ ને એકબીજા પર ગોઠવી સેન્ડવીચ મશીન માં ગ્રિલ કરી લો.

  3. 3

    હવે ગ્રિલ થયા બાદ તેના પર 2 ચમચી પિઝા મેયો સ્પ્રેડ કરો.

  4. 4

    હવે કલાસિક મેયો લઈ તેમાં કોર્ન,કેપ્સીકમ, ડુંગળી,ઇટાલિયન સીઝનિગ ઉમેરી મિક્સ કરો.

  5. 5

    હવે બ્રેડ પર વેજી મેયો પાથરી તેના પર ચીઝ ખમણી લો.

  6. 6

    ત્યારબાદ તેના પર ચિલી ફ્લેક્સ ભભરાવી પેન મા 3-4 મિનિટ. માટે બેક કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes