પિઝા બાઇટ્સ

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook

પિઝા બાઇટ્સ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10બ્રેડ સ્લઈસ
  2. 1/4 કપટામેટા
  3. 1/4 કપડુંગળી
  4. 1/4 કપકેપસીકમ
  5. 1/4 કપબાફેલી મકાઈના દાણાં
  6. 2 ચમચીબટર
  7. 3 ચમચીપિઝા સોસ
  8. 1 ચમચીચીલી ફ્લેક્સ
  9. 1 ચમચીઓરગનો
  10. 1 ચમચીપિઝા સિસોનિંગ
  11. 4 ચમચીચીઝ
  12. 1 ચમચીપાર્સલી
  13. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પિઝા બાઇટ્સ ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વાનગી છે જે ઓવેને માં મફિન ટ્રે માં બનાવી શકાય છે પરંતુ ઓવેન્ ના હોય તો પણ અપ્પમ ના પ્લેટ માં પણ બનાવી શકાય છે.

  2. 2

    બ્રેડ ને ગોળ કાપી લેવી.

  3. 3

    વેલણ ની મદદ થી વણી લેવી.

  4. 4

    પૂરણ માટે બધા વેજિટેબલ ભેગા કરી તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, પિઝા સિસોનીંગ, મીઠું ઉમેરવું.

  5. 5

    બ્રેડ પર બટર લગાવી અપ્પામ ની પ્લેટ માં મૂકવી. જેથી બાસ્કેટ જેવું તૈયાર થાય. તેમાં પિઝા સોસ લગાવો વેજિટેબલ પુરણ ભરવું. ઉપરથી છીણેલી ચીઝ મૂકવી.

  6. 6

    એપંમ ની પ્લેટ માં ગોઠવી ઢાંકી ને 4 મિનિટ માટે ક્રિસ્પી થવા દેવા. ઓવેન માં મફીન ટ્રે માં પણ બનાવી શકાય.

  7. 7

    ગરમ ગરમ પિઝા બાઇટ્સ તૈયાર છે. ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Grishma Desai
Grishma Desai @Grishma_cookbook
પર

Similar Recipes