રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાના પવા ને ધોઈ ને થોડીવાર રાખવું પછી તેમાં આદુ મરચાં કોથમીર લીમડો ચારણી માં પલાળેલા પૌઆમાં બધું મિક્સ કરો
- 2
પછી એક લોયામાં ચાર ચમચી તેલ મૂકી આદુ મરચાં કોથમીર નાખી વઘાર કરો તેમાં હળદર મરચું મીઠું ખાંડ લીંબુ નાખી થોડીવાર સાંતળો પછી તેમા ધોયેલા પવા ઉમેરો પછી તેને ધીમેથી બધું હલાવી મિક્સ કરો એક ડીશમાં થોડા પૌવા કાઢે ઉપર દાડમ ઝીણી સેવ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellowબટાકા પૌવા એ મારી સૌથી પ્રિય વાનગી છે... રાતે ડિનર માં કંઈ લાઇટ લેવા ની ઈચ્છા થાય તો બટાકા પૌવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે..પૌઆમાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, આયરન. કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ વગેરે હોય છે જે આપણા શરીરની જરૂર પ્રમાણે પુરતુ છે. આ ઉપરાંત તેમાં કોલેસ્ટ્રોલની માત્રા શૂન્ય હોય છે. ટુંક માં પૌંઆ ગુણો થી ભરપુર છે Hetal Chirag Buch -
-
-
-
-
-
-
વેજ પૌવા (Veg Pauva Recipe In Gujarati)
#LBઆમ તો બાળકો વટાણા કે એવા શાક જમતા નથી તો મે આજે વેજ પૌવા બનાવીયા છે. Bhagyashreeba M Gohil -
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
બટેટા પૌવા ની કટલેસ
#ઇબુક૧#૨૩#બટેટા પૌંઆ ની કટલેસ હેલ્ધી નાસ્તો છે વધેલા પૌંઆ માંથી પણ બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
#Cookpad#cookpadindia#cookpadgujrati#gharkakhana#homemadeબટાકા પૌવા એ હેલધી નાસ્તો છે , જે સવારે, સાંજે કે રાતે ડિનર માં પણ ચાલે . Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11325668
ટિપ્પણીઓ