રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો લો.તેમાં ઘઉનો લોટ,નિમક અને તેલ નાખી કડક લોટ બાંધો.
- 2
એક બાઉલ મા બાફેલા વટાણા,બટેટા,આદુની પેસ્ટ,મરચાની પેસ્ટ,હળદર, ખાડ,નિમક,ગરમ મસાલો,ચાટ મસાલો નાખી મિક્ષ કરો.
- 3
ત્યાર બાદ મેંદાના લોટ માંથી નાની રોટલી જાડી બનાવો.હવે તેને વચ્ચે થી કટ કરો.અને એક ભાગ લઈ કોન જેવો સેઇપ આપી લો.ત્યાર બાદ તેમાં ઉપર નો મસાલો તેમાં ભરો.હવે તેને પાણી વાળો હાથ લગાવી બંધ કરો.
- 4
ત્યારબાદ તેને ૩૦ મિનિટ માટે રહેવા દો.ત્યાર બાદ તેને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો.
- 5
હવે શરવિગ પ્લેટ માં કાઢી તેના નાના નાના પીસ કરો.
- 6
ત્યારબાદ તેમાં ખજૂર આમલીની ચટણી નાખી દો અને તેમાં સેવ,ડુંગળી,દાડમ,ચાટ મસાલો નાખી મિક્સ કરો અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા રગડા ચાટ
#કઠોળસફેદ વટાણા માથી રગડો બનાવી સમોસા સાથે સર્વ કર્યુઁ છે. એમ તો સફેદ વટાણા માથી ઘણી વાનગી બને છે.કઠોળ ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11347063
ટિપ્પણીઓ