રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડૂંગળી સમારવી,આદૂ,મરચા,લસણની પેસ્ટ કરો,તેમજ ફ્લાવર સમારી લો.
- 2
ફ્લાવરને બારીક ખમણીને પછી મીઠૂ નાખીનેથોડીવાર પછી રૂમાલ મા ફ્લાવર રાખીને પાણી કાઢી લેવૂ.
- 3
ત્યારબાદ એક પેન મા ૨ ચમચી તેલ નાખીનેજીરૂ નાખવૂ,પછી,આદૂ,મરચા,લસણની પેસ્ટ નાખવી પછી ડૂંગળી નાખવી.
- 4
ત્યારબાદ ફ્લાવર નાખવૂ પછી હળદર,મરચા પાઉડર નાખવૂ.
- 5
ત્યારબાદ ધાણાજીરૂ તેમજ મીઠૂ નાખવૂ.અને કોથમીર નાખીને થોડીવાર ઠંડૂ થવા દેવૂ.
- 6
એક કાથરોટમા ઘઉનો લોટ નાખીને મીઠૂ નાખવુ,પછી તેમા તેલ નાખીને પાણી નાખી લોટ બાંધવો.
- 7
ત્યારબાદ એક લૂવો લઈ થોડૂ વણીને થોડૂ પૂરણ નાખવૂ પછી વાળીને ને પરોઠૂ વણી લેવૂ.
- 8
ત્યારબાદ બંન્નેબાજૂ તેલ લગાડીને બંન્ને બાજૂ શેકી લેવૂ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી હેલ્ઘી ખિચડી રેસિપી
#લોકડાઉન#ઈબૂક૧#પોસ્ટ૩૩કોરોના વાયરસ ના કારણે હેલ્થ પર અસર ના પડે તેમાટે વઘારેલી ખિચડી ની રેસિપી સર્વ કરેલી છે. Rupal maniar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11443798
ટિપ્પણીઓ