મિક્સ દાળ ભાજી નાં ખમણ (Mix Dal Bhaji Khaman recipe in gujarati

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#FFC3
ફૂડ ફેસ્ટિવલ
વાટી દાળ ખમણ
મે આજે અલગ અલગ પ્રકાર ની મિક્સ દાળ અને ભાજી નો ઉપયોગ કરીને ખમણ બનાવ્યા. આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખમણ નાસ્તા માં કે ટિફિન માં સર્વ કરી શકો.

મિક્સ દાળ ભાજી નાં ખમણ (Mix Dal Bhaji Khaman recipe in gujarati

#FFC3
ફૂડ ફેસ્ટિવલ
વાટી દાળ ખમણ
મે આજે અલગ અલગ પ્રકાર ની મિક્સ દાળ અને ભાજી નો ઉપયોગ કરીને ખમણ બનાવ્યા. આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખમણ નાસ્તા માં કે ટિફિન માં સર્વ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ કલાક
૨ વ્યક્તિ
  1. ૨ ટેબલ સ્પૂનમગ ની લીલી દાળ
  2. ૨ ટેબલ સ્પૂનઅડદ ની દાળ
  3. ૧ ટેબલ સ્પૂનચણા ની દાળ
  4. ૧ ટેબલ સ્પૂનતુવેર ની દાળ
  5. ૧ ટેબલ સ્પૂનચોખા
  6. ૧/૪ કપઝીણી સમારેલી મેથી
  7. ૧/૪ કપપાલક
  8. ૧ નાની ચમચીવાટેલા લીલા મરચા
  9. ૧/૮ નાની ચમચી લીંબુ ના ફૂલ
  10. ૧ નાની ચમચીતેલ
  11. ૧/૪ નાની ચમચીબેકિંગ સોડા
  12. વઘાર માટે****
  13. ૨ ટેબલ સ્પૂનતેલ
  14. ૧ નાની ચમચીરાઈ
  15. ૧/૪ નાની ચમચીહિંગ
  16. સૂકા લાલ મરચા
  17. સજાવટ માટે****
  18. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪ કલાક
  1. 1

    દાળ ચોખા બરાબર ધોઈ ને ગરમ પાણી માં ત્રણ થી સાડા ત્રણ કલાક પલાળી રાખો.

  2. 2

    પલાળેલી દાળ નું પાણી કાઢી લો. મીક્સી નાં જાર માં ૧ ચમચી મીઠું અને ત્રણ ટેબલ સ્પૂન પાણી ઉમેરી દાળ દરદરી વાટી લો.

  3. 3

    હવે વાટેલી દાળ માં લીલા મરચા, લીંબુ ના ફૂલ, મેથી, પાલક ઉમેરી મિક્સ કરી લો. હવે એક ચમચી તેલ, સોડા અને ૧ ટેબલ સ્પૂન પાણી ઉમેરી બરાબર ફીણી લો.

  4. 4

    હવે એક તેલ લગાવેલ મોલ્ડ માં ખીરું પાથરી વરાળ માં ૧૫ મિનિટ ખમણ બાફી લો. ઠંડા થાય પછી કટકા કરી લો.

  5. 5

    ઉપર થી વઘાર કરી કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes