લીલી ચટણી

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

# લીલી
# ઇબુક૧
# 9

લીલી ચટણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# લીલી
# ઇબુક૧
# 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી કોથમીર સુધારેલી
  2. 5-6નંગ મોરા લીલા મરચાં
  3. 1નંગ લીંબુ
  4. 1નાની વાટકી મગફળી ના બી
  5. 1કટકી આદુ
  6. 1 ચમચીખાંડ
  7. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગફળીના બી ને એક વાટકીમાં માં થોડીવાર માટે પલાળી દો.

  2. 2

    મગફળીના બી થોડીવાર પછી એ ફુલાય જશે.

  3. 3

    હવે મગફળીને પાણીમાંથી કાઢી લો.

  4. 4

    હવે કોથમીર અને આદુ,મરચાના કટકા કરી લો.

  5. 5

    હવે મિક્સરમાં કોથમીર,મરચાના કટકા,આદુ,લીંબુ, ખાંડ અને મગફળીને બી નાખી અને મિક્સર કરી લો. આ રીત થી લીલી ચટણી કરવાથી એકદમ લીલો કલર આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes