પાપડ કોન ચાટ

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

પાપડ મા ચાટ ભરી ખાવા ની મજા કઇ ઓર છે..ને પાછું અલાયદુ
#નાસ્તો

પાપડ કોન ચાટ

પાપડ મા ચાટ ભરી ખાવા ની મજા કઇ ઓર છે..ને પાછું અલાયદુ
#નાસ્તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4અર્ધા કરી શેકલા પાપડ નો કોન
  2. 1નંગ ઝીણા સમારેલા કાંદા
  3. 1નંગ ઝીણા સમારેલા કેપ્સીકમ
  4. 1નંગ ઝીણા સમારેલા ટમેટા
  5. 1નંગ ઝીણા સમારેલા ગાજર
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. 1 ચમચીચાટ મસાલો
  8. 1 ચમચીજીરું પાવડર
  9. 1/2 ચમચીમીઠુ
  10. 1/2 ચમચીમરી પાવડર
  11. 1 ચમચીદળેલી ખાંડ
  12. 3 ચમચીઝીણી સમારેલી કોથમીર
  13. 4 ચમચીદાડમ દાણા
  14. 1વાટકી ચવાણું
  15. 1વાટકી શેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં બધા વેજીટેબલ થોડા નરમ સાંતળી..મસાલા કરી..મોઇશ્રચર ઉડે..પછી..મિશ્રણ ઠંડુ પાડો..પછી તેમાં ચવાણું, શેવ મીક્ષ કરો..

  2. 2

    હવે, તવા પર હાફ કટ કરી શેકલા પાપડ નો કોન બનાવી....તેમાં ઉપર તૈયાર કરેલું મીશ્રણ ભરો...કોથમીર, શેવ, દાડમ દાણા થી ગાનિઁશ કરી સવઁ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર

ટિપ્પણીઓ

Similar Recipes