ખીચીયા પાપડી ચાટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧-૨ જણ માટે
  1. '૧ શેકેલા ખીચીયા પાપડ
  2. સ્વાદાનુસાર લીલી ચટણી
  3. સ્વાદાનુસાર ચાટ મસાલા
  4. ૧ કપ સમારેલા કાંદા, ટમેટા, કોથમીર, ગાજર
  5. જરૂર મુજબ ચીઝ કયૂબ
  6. પીરસવા માટે
  7. '૨ પાપડ કોન
  8. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક વાડકા માં ગાજર ને કાંદા ભેળવો.

  2. 2

    ટમેટા, કોથમીર, ચાટ મસાલો ને મીઠું ઉમેરી ને ભેળવો.

  3. 3

    ખીચીયા પાપડી ને ચટણી ચોપડો.

  4. 4

    સલાડ ના મિશ્રણ ને તેની ઉપર પાથરો ને કોથમીર ભભરાવો.

  5. 5

    તેની પર ચીઝ ખમનો.

  6. 6

    કોને સાથે ખીચીયા પાપડી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divyanshi 's Cooking Diary (Divyanshi Hiran)vegetarian Recipes
પર
cooking is my life,love 😚 follow me https://divyanshiscookbook.blogspot.com/?m=1
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes