રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક પેન માં તેલ મૂકી ને તેમાં જીરું ને લીંબડોઆદું મરચાની પેસ્ટ નાખી ને સાંતળો
- 2
હવે તેમાં પાણી ઉમેરો
- 3
તેમાં મીઠું મરચું હળદર ગરમ મસાલો ધાણા જીરુંનાખી ને ઉકળવાદો.
- 4
હવે તેમાં પાણી માં ઘોળેલ તપકીર નાખી ઉકાળો
- 5
હોવી તેમાં બાફેલા સીંગદાણા ને બટાકા નાખી ને ઉકાળો
- 6
હવે કટોરી માં રગડો લાઇ ને તેમાં ઉપર ગ્રીન ચટણી મીઠી ચટણી દાડમ રાજગરાની સેવ ને ફરાળી ચેવડો કોથમીર નાખી ને પીરસોવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફરાળી ભેળ
#EB#Week15#faradi recipe cooksnap#week2#cookpadindia#cookpadgujarati આ ડીશ ઝટપટ બની હે છે અને નાના મોટા સૌ ને બહુ જ ભાવે છે. Alpa Pandya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#ઉપવાસ આ ઉપવાસ નાં મહીના માં ફરાળી ભેળ મેં ટ્રાય કરી,બહુ ટેસ્ટી બની,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
-
મખાણા ફરાળી ચાટ (Makhana Farali Chaat Recipe In Gujarati)
#ff2 ( ફાસ્ટ એન્ડ ફેસટિવ ચેલેન્જ) ફાઈડ ફરાળી રેસીપી Trupti mankad -
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe in Gujarati)
#GA4#week26ભેળ નું નામ લેતાં જ મોંમાં પાણી આવી જાય ને????ઉપવાસ માં પણ ભેળ મળી જાય તો કેવી મજા પડી જાય ને!!!!આ ફરાળી ભેળ બનાવવામાં ખૂબ જ સરળ છે. અને સ્વાદ માં ખૂબ જ ચટપટી લાગે છે. Sachi Sanket Naik -
-
-
ફરાળી ભેળ (Farali Bhel recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસના ના ઉપવાસ મા મજા માણી શકાય તેવી ચટપટી ભેળ Hetal Patadia -
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#GA4#Week26#MyRecipe3️⃣0️⃣ #Farali#PAYALCOOKPADWORLD #faralifood#porbandar #EkadashiFastingFoods#Bhel #VratBhel#cookpadindia #cookpadgujrati Payal Bhaliya -
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ફરાળી ભેળ #EBથીમ15ફરાળી ચેવડો અને સાબુદાણાની મિક્સ કરી ફરાળી ભેળ થોડી healthy બનાવી સાથે દહીં અને લીલા મરચાની ચટણી સુપર ટેસ્ટી ... Jyotika Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11320591
ટિપ્પણીઓ