રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ મુકો.પછી તેમાં ડુંગળી સાંતળીને કાઢી લો પછી તેમાં રાઈ,અને જીરું નાખો. તતડે એટલે લીમડાના પાન,સમારેલા બંને (મોળા અને તીખાં) લીલા મરચા,હિંગ,હળદર,આદુ નાખો અને સ્હેજ સાંતળો.
- 2
ત્યારબાદ તેમાં બટાકા નાખો અને મીઠું ઉમેરો. બરાબર સંતળાઈ જાય પછી તેમાં પાણી ઉમેરો અને કોપરાનો ભુક્કો નાખી મિક્ષ કરો અને કોથમીર તથા લીલું લસણ નાખો.પાણી બળી રહે ત્યાં સુધી આંચ પર રહેવા દો અને ઉતારી લો.
- 3
ત્યારબાદ સર્વિંગ ડીશમાં લઈ તળેલી ડુંગળી,લસણ અને કોથમીરથી ગાર્નીશ કરી ગરમાગરમ પીરસો.
- 4
- 5
અહીં લીલું નાળિયેર એવોઈડ કરેલ છે. જે અંદર નાખી શકાય અને ગાર્નિશીંગ માટે પણ વાપરી શકાય. અહીં અંદર સૂકું કોપરું નાખેલ છે.
- 6
અહીં ડુંગળી ગાર્નિશીંગમાં વાપરી ને ગુજરાતી ટચ આપેલ છે.
- 7
આ વાનગી ગોવાની પરંપરાગત વાનગી છે જે એકલી ખાઈ શકાય છે તથા મસાલા પાપડ સાથે ખાઈ શકાય છે. આપડે ગુજરાતીઓ પરાઠા અને ભાત સાથે ખાય છે.
- 8
ખૂબ જ ચટાકેદાર ગોઅન સ્ટાઇલ પોટેટો ભાજી તૈયાર છે.લીલી ચટણી સાથે સવૅ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગોઅન દાળ
#goldenapron2આ દાળ એ ગોઆની પ્રખ્યાત veg રેસિપિ છે માટે તેને ગોઅન દાળ નામ અપાયું છે. Jyoti Ukani -
-
-
-
ગોઅન વેજ ચોપ
#goldenapron2Week11Goaગોઅન વેજ ચોપ એ ગોઆમા બનતો ફેમસ નાસ્તો છે જે ખૂબ જ હેલ્ધી હોય છે તેમાં બધા જ શાકભાજી નો બાફીને ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો મિત્રો આજે આપણે એક ગોઆ ની રેસીપી શીખીએ. Khushi Trivedi -
-
ઈમાં દતશી (સૂપ) (Ima Datashi Recipe In Gujarati)
ફટાફટ બની જતી અને આપણે બનાવીએ છીએ તેના કરતાં કંઇક અલગ એવી સુપ ની રેસીપી મે, ઝરીન બેનની રેસીપી જોઈ બનાવી. બહુ જ સરસ બને છે બેન થેન્ક્યુ... Sonal Karia -
-
-
-
-
વેજ કોલ્હાપુરી ઢાબા સ્ટાઇલ (Veg Kolhapuri Dhaba Style Recipe In Gujarati)
#EB#Week8#cookpadindia#cookpadgujarati વેજ કોલ્હાપુરી એ મહારાષ્ટ્ર ના કોલ્હાપુર ની વેજીટેબલ કરી છે જેમાં મીક્સ વેજીટેબલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે અને આ કરી બનાવવા માટે જે ખાસ મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે એ બધા આખા મસાલા ને શેકી ને તાજા વાટી ને બનાવવા માં આવે છે તેમ ખાસ કોપરા નો ઉપયોગ થાય છે જેથી તે બીજી પંજાબી સબ્જી કરતા અલગ પડે છે.આ સબ્જી કે કરી થોડી સ્પાઇસી હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
ગોઅન વેજ ચોપ
#goldenapron2#goa #week11#TeamTrees#શિયાળા આ વેજ ચોપ મા શાકભાજી યુઝ કરીએ છીએ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે બાળકોને ખુબ જ ભાવશે. Kala Ramoliya -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ