રાંધવાની સૂચનાઓ
- 1
રીત:💐સિમલા મરચાં ને ધોઈ કૂકરમાં બાફી લો,પછી તેને મિકસી માં પીસી લો,એક પેન માં ઘી એડ કરી તેમાં કેપ્સિકમ ની ક્રશ કરેલી પેસ્ટ એડ કરો,ધીમા ગેસે હલાવતા રહો બધું જ પાણી બળી જાય અને મિશ્રણ પેન માં થઈ છૂટું પડે એટલે મોળો માવો એડ કરી 5 મિનિટ ચડવા દો પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ અને ઈલાયચી પાવડર નાખી ગેસ પરથી ઉતારી કાજુ બદામ થી સજાવી સર્વ કરો.તો રેડી છે કેપ્સિકમ હલવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પપૈયા ની બરફી
#ફ્રૂટ્સ #ઇબુક૧#27પપૈયું હેલ્થી ફ્રૂટ છે પણ બાળકો એ ખાતા નથી જો આ રીતે બરફી બનાવી ને આપીએ તો હોંશે હોંશે ખાશે .અહીંયા મેં પાકું પપૈયુ અને ડ્રાયફ્રૂટ્સ લઈ ને બરફી બનાવી છે. Dharmista Anand -
-
ફ્રેશ ખજૂર નો હલવો
#GH#હેલ્થી#Indiaફ્રેશ ખજૂર ખુબજ પૌષ્ટિક છે,તેમાં પ્રોટીન ,આયરન,પોટેશિયમ,ફોસ્ફરસ,મેગ્નેશિયમ,કાર્બોહાઈડ્રેટ, વગેરે વિટામિન્સ થી ભરપૂર છે.તે લોહીની ઉણપ ને દૂર કરે છે,અત્યારે આ ખજૂર ની સીઝન પણ છે અને બજાર માં બધીજ જગ્યા એ જોવા મળે છે.તો આજે મેં આ હેલ્થી ખજૂર નો હલવો બનાવ્યો. છે. Dharmista Anand -
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
-
-
-
દુધીનો હલવો
નમસ્તે બહેનોનો 🙏આજે હું તમારી સમક્ષ દુધીનો હલવો લઈને આવી છું આશા છે કે તમને મારી રેસીપી ગમશે. Dharti Kalpesh Pandya -
ગાજરનો હલવો
#RB19#week19#My recipe eBookગાજરનાં હલવા ની રેસીપી મારા પપ્પા ને ડેડીરેટ કરી છે. તેઓ શિયાળામાં મળતા સરસ ગાજર ખરીદી ને લાવવાથી હલવો બને ત્યાં સુધી ની મમ્મી ને અપાતી સૂચનાઓ આજે પણ યાદ છે.ધીમા તાપે દૂધમાં ઉકળવા દેવું જ્યાં સુધી દૂધનો ભાગ બળી ન જાય ત્યાં સુધી. પછી ઘી નાંખી શેકવા થી હલવો બહાર પણ ૧૫ દિવસ સુધી બગડતો કે ચીકણો થતો નથી. અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અનારસા (બિહારની મિઠાઈ)
#Week12#goldenapron2અનારસા એક બિહારી મિઠાઈ છે.જેમાં દૂધના માવાનુ અને ડ્રાયફ્રુટ નું સ્ટફિંગ ભરીને ચોખાના લોટના પડની બનાવવામાં આવે છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. વર્ષા જોષી -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11339009
ટિપ્પણીઓ