કોબી બટેટા નું તીખું તમતમતું રસા વાળું શાક

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat

કોબી બટેટા નું તીખું તમતમતું રસા વાળું શાક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગ્રામકોબી ૫૦૦
  2. બટેટા - ૨ મોટા
  3. ગ્રામટામેટા - ૫૦૦
  4. લસણ -૧ ગાઠો
  5. ચમચીહળદર પાવડર અડધી
  6. મોટી ચમચીકાશ્મીરી લાલ મરચું પાવડર ૩-૪
  7. તેલ - ૩ મોટા ચમચા
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઇ માં તેલ વઘાર માટે ગરમ કરવા મૂકવું.. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી છુંનદેલું લસણ નાખી સાંતળો. પછી તેમાં કોબી, બટેટા સમારેલા નાખી ફુલ તાપે સાતડવું.

  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા નાખી દો. અને બધા મસાલા નાખી ફુલ તાપે ૪-૫ મિનીટ સાંતળો. પછી તેને ધીમા તાપે ઢાંકણ ઢાંકી ચઢવા દેવું..

  3. 3

    બધા મસાલા શાક માં ચઢી જાય અને તેલ ઉપર આવે એટલે ગેસ બંધ કરી દો... આ શાક રાઈસ સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes