સમોસા રોલ

Bansi Thaker @ThakersFoodJunction
સમોસા રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં મસાલા અને મોણ નાંખી સમોસા નો લોટ બાંધી રેસ્ટ આપો.
- 2
બટાકા અને વટાણાનને બાફી મેશ કરી બધા મસાલા અને બીજી સામગ્રી એડ કરી રોલ નું મિશ્રણ તૈયાર કરો. લોટ માંથી મોટો લુઓ લ ઈ મોટું વણી લો.
- 3
એના પર કાપા પાડી લો.મિશ્રણ ની ગોલી લ ઈ એક પટ્ટી ની અંદર મૂકી રોલ વાડો. એ જ રોલ ને બીજી પટ્ટી ની અંદર મૂકી ફરી થી વાળો. અને કીનારી દબાવી ને પેક કરી દો.
- 4
તેલ ગરમ થાય એટલે તળી લો. બદામી રંગ નાં તળાય જાય એટલે કાઢી લો. લીલી ચટણી, ખજૂર ની ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.રેડી છે સમોસા રોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા રોલ (Samosa Roll Recipe In Gujarati)
સમોસા રોલ -વધેલી રોટલી માંથી બનતી વિશેષ રેસીપી છે#GA4 #Week21Sonal chotai
-
-
ઓનિયન પટ્ટી સમોસા વીથ પટ્ટી રોલ.(Onion Patti Samosa Patti Roll Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#Onion patti samosa &patti samosa roll. Vaishali Thaker -
-
-
કોનૅ પાલક મેથી ચીલા (Corn palak Methi Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chilaલંચ માં જે બનાવ્યું હોય રૂટીન માં એ ભાવતું ના હોય 😜ને કંઈક બીજું ને ફટાફટ ખાવાની ઈચ્છા હોય તો આ ચીલા બનાવી નાખવા ☺🤗 Bansi Thaker -
-
ચાઇનીસ બોક્સ સમોસા (Chinese Box Samosa Recipe In Gujarati)
#GA4#Week21#Samosa#Chiness_Box_Samosa#Cookpadindia Hina Sanjaniya -
-
-
-
સીનેમન રોલ(Cinnamon rolls recipe in Gujarati)
#Noovenbaking #week2 શેઠ નેહા શાહ ની રેસીપી ફોલો કરીને મેં પણ સીનેમન રોલ બનાવ્યા. Kinjal Shah -
-
-
સ્પિનચ રોલ (Spinach Roll Recipe In Gujarati)
#GA4#Week21#roll#post2સ્પાઈસિ ટેન્ગી સ્પિનચ રોલ Manisha Hathi -
-
ખજુર રોલ(Khajoor Roll Recipe In Gujarati)
ખજુર રોલ (khajur roll recipe in Gujarati)#વિકમીલર #સ્વીટ્સખૂબ જ જલ્દી બનતા અને ખાંડ વગર ના ખજુર રોલ તૈયાર છે Megha Madhvani -
સ્ટીમ કેબેજ રોલ
#તકનીક#Fun&Foodકેબેજ સ્ટીમ રોલ મારી નવીન વાનગી છે.કેબેજ રોલ ને સ્ટીમર માં ખાખર ના પાન મુકી સ્ટીમ કરેલ છે.ખાખર ના પાન ની અરોમાં થી તે વઘારે સ્વાદીષ્ટ લાગે છે. Kripa Shah -
-
ક્રિસ્પી મટર સમોસા (Crispy Matar Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia#samosa#breakfast Neeru Thakkar -
-
-
પાલક છોલે ખીચું સ્વિસ રોલ
#મિસ્ટ્રીબોક્સ#ખુશ્બુગુજરાતકીકેમ છો મિત્રો ,આપ સૌ જાણો છો ખીચું ગુજરાતી ઓ ની મનગમતી ડીશ છેબાળકો થી લઈ ને વડીલો ને પણ બહુ ભાવે છે ,તો મે એમા પાલક અને છોલે નો ઉપયોગ કયોં છે પાલક મા ભરપૂર પ્રમાણ મા આયન હોય છે અને છોલે મા ફાઈબર , પોટેશિયમ & વિટામિન c હોય છે ખીચુ મા ટવિસટ કરી ને રોલ બનાવીયા છીએArpita Shah
-
-
-
ચીઝી સ્પ્રિન્ગ રોલ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, સ્પ્રિન્ગ રોલ ખુબ જ જાણીતી સ્પાઈસી ફાસ્ટ ફૂડ વાનગી છે. મેં આ રોલ માં મેકસીમમ વેજીટેબલ યુઝ કરી ને લીટલ હેલ્ધી બનાવી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ચીઝ અને મકાઈ નો રોલ (Cheese Corn Rolls Recipe in Gujarati)
#GA4#Week21#Recipe21# Roll# ચીઝ અને મકાઈ નો રોલ Pina Chokshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14545407
ટિપ્પણીઓ (6)