રાંધવાની સૂચનાઓ
- 1
લીલા વડા બનાવવા માટે બાફેલા બટેટાને છુંદો પલાળેલા પૌવા લ્યો બે મરચાની કટ કી અને ધાણા ની પેસ્ટ બનાવો
- 2
બટેટા અને પૌંઆને સરખી રીતે મિક્સ કરો તેમાં ધાણા મરચાંની કટકે મીઠું ઉમેરો અને સાથે ધાણા મરચાંની પેસ્ટ પણ ઉમેરો જરૂર પડે તો આરા લોટ પણ ઉમેરી શકો છો
- 3
બધુ મિક્સ કરીને તેની હાથમાં લઇ ગોળ વડા બનાવી તેમાં વચ્ચે કાણું પાડવું ત્યારબાદ તેને એક પેન ગરમ કરી તેમાં તેલ મૂકી વડા શેકવા બંને તરફ શેકાઈ ગયા પછી નીચે ઉતાર વા
- 4
એક સર્વિંગ પ્લેટમાં ગોઠવી ગરમાગરમ પીરસો તૈયાર છે લીલા લીલા વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
જલારામ બાપા નો થાળ
#માઇલંચ અમારા ઘરમાં રોજ જલારામ બાપા નો થાળ ધરાય છે આજે હું જલારામ બાપા ની થાળી તમારી સાથે શેર કરીશ તમે પણ જરૂર ટ્રાય કરજો મે બનાવ્યું છે ચણા નું શાક ,ભાત, રોટલી દહીં,પૌંઆની ટીક્કી, કાચી કેરીનું કચુંબર કાકડી અને લીલી ચટણી. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
-
હરિયાળી પૌવા પનીર પરાઠા
#લીલી#ઇબુક૧પોસ્ટ૮ શિયાળામાં લીલા શાકભાજી ખાવા જોઈએ જેમ કે પાલક મેથી કોથમીર વગેરે પરંતુ બાળકોને ગ્રીન સબ્જી થી એલર્જી હોય એવું લાગે છે ગ્રીન કલરનું સબ્જી જોઇને જ એ લોકો દૂર ભાગે છે તો આજે મેં આ હરિયાળી પરોઠા બનાયા છે જ્યારે બાળકો એ ખુશી ખુશી ખાઇ લીધા છે. Chhaya Panchal -
-
-
-
-
-
-
આલુ પૌવા ટીક્કી
#goldenapron3#week11#potato#poha#lockdownહાય ફ્રેન્ડ્સ હમણાં lockdown ચાલી રહ્યું છે તો આજે હું તમારી સાથે શેર કરું છુ જલ્દીથી બની જાય તેવી રેસીપી જે ઘરમાં જ અવેલેબલ સામગ્રીથી બની જાય છે જે નાના બાળકોને પણ ખુબ જ પ્રિય છે તો ચાલો ટ્રાય કરીએ યમ્મી આલુ પૌવા ટિક્કી.. Mayuri Unadkat -
-
-
-
ફરાળી વડા
#ઇબુક#Day8#૨૦૧૯આ વડા ખાવામાં બહુજ સ્વાદિષ્ટ લાગે છે અનેં ફટાફટ બની પણ જાય છે Daksha Bandhan Makwana -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11363603
ટિપ્પણીઓ