રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1 કપરવો
  3. 3/4 કપદળેલી ખાંડ
  4. 4 ચમચીકાજુ બદામ કિશમિશ બારીક સમારેલા
  5. 3 ચમચીટોપરાનું ખમણ
  6. ઘી
  7. તેલ
  8. એલચી નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ મા મેંદો,ઘી નાખી સરખું મોણ આપો.હવે ઠંડુ પાણી ઉમેરી લોટ બાંધો.

  2. 2

    હવે એક કડાઈમાં ઘી મૂકી રવો નાખી શેકો.રવો થોડો ગુલાબી થાય ત્યારે તેમાં બાકી ની સામગ્રી નાખી મિક્સ કરો અને એસ પરથી ઉતારીને ઠંડુ કરો.

  3. 3

    હવે લોટ નાં નાના લુવો વાળી પૂરી બનાવો એમાં સ્ટફિંગ ભરી તેની કોર પેક કરી તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes