હરિયાળી પૌવા પનીર પરાઠા

Chhaya Panchal @Chhayab_86
હરિયાળી પૌવા પનીર પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાલક કોથમીર સમારીને ચોખ્ખા પાણીથી ધોઈ લો. હવે બાઉલમાં પાલક કોથમીર અને લીલા મરચાં કટકો આદુ ક્રશ કરી લો. બે બટાકાને બાફીને તેની છાલ ઉતારીને મેશ કરી લો.
- 2
પૌવા ને પાણીથી પલાળીને તેમાં પાલક વાળુ ક્રશ કરેલું મિક્સર મેશ કરેલા બટાકા સંચળ મીઠું ધાણાજીરું અને લીંબુ નાખો બધા મસાલા કરીને તેના પર પનીર છીણી લો.
- 3
તીખાશ માટે થોડો કાળા મરીનો પાવડર નાખો અને સરખું મિક્ષ કરી લો. બીજી બાજુ રોટલી ના લોટ માં અજમો, મીઠું અને તેલ નું મોણ નાખી ને પરોઠા જેવો લોટ બાંધી લો. હવે પરોઠા વણવા માટે એક લુઓ લઈ ને વણો.
- 4
નાની રોટલી વણી ને તેમાં સ્ટફિંગ મૂકી ને ચારે બાજુ થી પેક કરી ને સાચવી ને પરોઠું વણી લો.
- 5
બંને બાજુ એ થી શેકી ને ઘી અથવા બટર થી શેકી લો. અને તેને દહી અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર પૌવા
#ફ્યુઝન રેસીપીમે આ રેસીપી મા પાલક પનીર સબ્જી ને પૌવા ની સાથે ફ્યુઝન કરી પાલક પનીર પૌવા બનાવ્યા છે જરૂરથી ટ્રાય કરજો અને લાઈક કમેન્ટ શેર કરો.. Jayna Rajdev -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati) (Jain)
#winterkitchenchallange2#week2#winterspecial#MatarPaneer#CookpadIndia#COOKPADGUJRATI#peas#Paneer#Panjabi#Sabji#Dinner મટર પનીર ની આ સબ્જી એ પ્રખ્યાત પંજાબ ની સબ્જી છે. જે કોઈપણ ધાબા ઉપર કે રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવતી હોય છે. આ સબ્જી ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. શિયાળામાં તાજા લીલા વટાણા મળતા હોય ત્યારે આ સબ્જી બનાવીને ખાવામાં ખૂબ જ મજા આવે છે. આ સબ્જી, રોટી, નાન કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે તે રાઈસ સાથે પણ સરસ લાગે છે. Shweta Shah -
પનીર અંગારા(Paneer Angara Recipe in Gujarati) (Jain)
#PANEERANGARA#FFC7#WEEK7#PANEER#PANJABI#SABJI#DINNER#jain#COOKPADINDIA#COOKPADGUJRATI પનીર અંગારા એ પનીરની એકદમ ફ્લેવર વાળી સબ્જી છે, જે સ્વાદમાં મસાલેદાર હોય છે સાથે સાથે તેને smoky ફ્લેવર આપીને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. Shweta Shah -
ચીઝ પનીર આલુ પરાઠા
#રેસ્ટોરન્ટપરોઠા હાઉસ જેવા પરોઠા બનાવવા અમાં અમુક વસ્તુ ઉમેરતા અનો સ્વાદ એકદમ બહાર નાં પરોઠા જેવો જ આવે છે.આલુ પરોઠા માં કસૂરી મેથી ઉમેરી અનો સ્વાદ બહાર નાં પરોઠા જેવો બનાવવા નો મારો પ્રયત્ન છે. Maitri Vaishnav -
ચીઝ રાઈસ બોલ્સ વીથ પનીર ગ્રેવી
#લીલીપીળીફ્રેન્ડ્સ, જનરલી આપણે પાલક પનીર ની સબ્જી પરાઠા કે નાન સાથે સર્વ કરીએ છીએ. તેમાં થોડું ટ્વિસ્ટ કરીને મેં આ રેસીપી રજૂ કરી છે અને ખૂબ જ ટેસ્ટી એવી આ ડીસ બાળકોને પણ ચોક્કસ ભાવશે. asharamparia -
-
-
હરિયાળી દહી ઓરો
આ ઓરો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે સાથે સાથે ઓઇલ ફ્રી છે અને ઘણા બધા લીલા શાકભાજી પણ યુઝ થયા છે માટે ખૂબ જ પૌષ્ટિક રહેશે અને દહીંનો પણ ઉપયોગ થયો છે એટલે પૌષ્ટિકતામાં અનેક ગણો વધારો થાય છે#goldenapron#post 2 Devi Amlani -
હરિયાળી ચણા દાળ
#ઇબૂક#Day3*હરિયાળી ચણા દાળ માં લીલા પાંદડા ના શાક નું ઉપયોગ થાય છે.જેમાં મેં મેથી અને પાલક નો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ પોષ્ટીક આહાર છે.એની રેસીપી ખૂબ સરળ અને કવીકલી છે. Anjali Vizag Chawla -
-
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૧૦ અત્યારે તો કુકપેડ મા જાણે ગ્રીન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે બધે જ લીલોતરી છવાયેલી છે શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે અને એમાં પણ પાલક તો ખુબ જ સરસ હોય છે અને પાલકની વાત કરીએ તો સૌથી પહેલાં પાલકની આઈટમમાં પાલક પનીર જ યાદ આવે છે ચાલો મારી રેસીપી પાલક પનીર એકદમ હેલ્ધી સ્ટાઈલમાં બનાવું છું. Chhaya Panchal -
-
પનીર હાંડી (PANEER Handi Recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge4#week4#Paneer_Handi#Paneer#Sabji#Panjabi#dinner#CookpadIndia#COOKPADGUJRATI પનીરના શોખીનો માટે પનીર હાંડી એક બેસ્ટ ઓપ્શન છે. જે ખૂબ જ છે સામગ્રીથી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જતી સબ્જી છે. આ સબ્જી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. જે સહેલાઈથી કોઈપણ રેસ્ટોરન્ટ અને ધાબા ઉપર પણ મળી જાય છે તેવી છે. આ ઉપરાંત ઘરે પણ ખૂબ સહેલાઇથી બની જાય તેમ છે. Shweta Shah -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)એ
કડાઇ પનીર ગ્રીન ગ્રેવી મા ખુબજ ટેસ્ટી બને છે.#np1 Bindi Shah -
મિક્સ વેજીટેબલ પરોઠા
#પરાઠાથેપલાઅલગ-અલગ શાકભાજી ના પરોઠા તમે ખાધા જ હશે. હવે બનાવો મિક્સ વેજીટેબલ પરોઠા Mita Mer -
હરિયાળી પનીર ટિક્કા (Hariyali Paneer Tikka Recipe In Gujarati)
#trend2#week2પનીર એક ડેરી પ્રોડક્ટ છે જેનો આપણે ખોરાક માં ઉપયોગ કરીએ તો ઘણું ફાયદા રૂપ છે.પણ તે એકલું ખાવા કરતાં તેનો સબજી,પરોઠા, ટિક્કા,જેવી વાનગીઓ માં ઉપયોગ વધુ સારી રીતે કરી શકાય છે.ટિક્કા ઘના ફ્લેવર્સ માં બનાવી શકાય અને એ એવી વાનગી છે જે ગરમા ગરમ ખાવાની બહુ જ મજા આવે છે. બનાવવા માં થોડું સમય ને મહેનત માગી લેછે પણ જો બરોબર માપ થી બનાવીએ તો ઘણી સારી ડિશ બને છે.આજે મે પાલક ને ફુદીના ની ફ્લેવરને ધ્યાન માં લઈ હરિયાળી પનીર ટિક્કા બનાવ્યું છે. khyati rughani -
ટામેટા પૌવા સલાડ
#શિયાળાશિયાળા માં ટમેટા ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે અને સાથે સાથે તેના ફાયદા પણ ખૂબ જ છે ટમેટા એક એવું ફળ છે જેના વગર બધી રસોઈ અધૂરી છે..ટામેટાને પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી એટલું પરિપૂર્ણ માનવામાં આવે છે કે જો સવારના નાસ્તામાં તમે માત્ર બે ટામેટા પણ ખાઇ લો તો તે સંપૂર્ણ ભોજન બરાબર થઇ જાય છે. તેનાથી વજન બિલકુલ વધતું નથી.ટમેટા લોહતત્વની દ્રષ્ટિએ અન્ય તમામ ફળોમાં તે સર્વશ્રેષ્ઠ છે. તે લોહીની ઉપણ દૂર કરી શરીરને પુષ્ટ, સુડોળ અને સ્ફૂર્તિલુ બનાવે છે.તેમાં બીટા કેરોટીન અને આઈકોપીનની માત્રા ખૂબ મોટી માત્રામાં હોય છે. ટામેટાના આ ગુણોને લીધે જ ઠંડીમાં તેને સલાડના રૂપમાં સેવન કરવું જોઈએ. તો ચાલો આપણે પણ બનાવીએ ટમેટા નું સલાડ. Mayuri Unadkat -
-
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
આલુ પૌવા ટીક્કી
#goldenapron3#week11#potato#poha#lockdownહાય ફ્રેન્ડ્સ હમણાં lockdown ચાલી રહ્યું છે તો આજે હું તમારી સાથે શેર કરું છુ જલ્દીથી બની જાય તેવી રેસીપી જે ઘરમાં જ અવેલેબલ સામગ્રીથી બની જાય છે જે નાના બાળકોને પણ ખુબ જ પ્રિય છે તો ચાલો ટ્રાય કરીએ યમ્મી આલુ પૌવા ટિક્કી.. Mayuri Unadkat -
-
મઠ- પનીરી પરાઠા🥞
#કઠોળફ્રેન્ડ્સ, કોઈપણ કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ખાસ કરીને બાળકો. આપણે મોટાઓને તો દરેક કઠોળ ની વેલ્યુ ખબર જ હોય છે પરંતુ ઘણી વાર બાળકો કઠોળ ખાવા માટે આનાકાની કરતા હોય છે એવામાં કોઈપણ કઠોળને અલગ રીતે પ્રેઝન્ટ કરીને જો એમને આપવામાં આવે તો હોશે-હોશે ખાઈ લે છે. મમ્મીનું કામ પણ સરળ થઈ જાય છે ખરું ને? મેં પણ અહીં મઠ ને કંઈક અલગ રીતે સર્વ કર્યા છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
ચટપટી ચણા ચાટ
#ઇબુક૧#૩ચટપટી વસ્તુ કોને નથી ભાવતી સાંજનો ટાઈમ હોય અને કંઈક ચટપટું ખાવાનું મન કોઈક જ ભાગ્ય હશે કે જેને નહિ થતું હોય. અને એમાં પણ જ્યારે શિયાળામાં ઠંડુ વાતાવરણ હોય ત્યારે આવી ચટપટી ચાન્સ મળે તો ખુબ મજા આવી જાય રાત્રે પલાળેલા ચણા હોય તો સવારમાં નાસ્તામાં પણ આ ચટપટી ચાટ ખાવાની બહુ મજા આવે છે અને તે ન્યુટ્રિશન્સ ભરપૂર છે તેથી બાળકો માટે પણ બહુ જ સારી છે તમે લંચબોક્સમાં પણ આપી શકો છો. સવારમાં નાસ્તામાં કઠોળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે Chhaya Panchal -
-
સન ફ્લાવર પરાઠા (Sun Flower Recipe in Gujarati)
#GA4#week10#cheeseપરોઠા મોટાભાગના લોકોની મનપસંદ વાનગી છે. અમુક લોકો નાસ્તામાં પરોઠા ખાતા હોય છે તો અમુક લોકો લંચ અથવા ડીનરમાં. પરોઠા પણ અનેક પ્રકારના હોય છે, આલુ પરોઠા, ડુંગળીના પરોઠા, પનીર પરોઠા, વગેરે વગેરે. જો પરોઠામાં ચીઝ ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ જ કંઈક અલગ થઈ જાય છે. અને બાળકોને ચીઝ ખાસ ભાવતું હોય છે તો તે પણ પરોઠા રાજીખુશી ખાઈ લેશે. અહીં મે ચીઝ સન ફ્લાવર પરોઠા બનાવ્યા છે#GA4#week10 Vidhi V Popat -
પાલક ધન્યા શોરબા (Spinach Coriander Shorba recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge#week3#palaksoup#spinach#soup#SHORBA#coriander#CookpadIndia#COOKPADGUJRATI પાલકમાં આર્યન, કેલ્શિયમ, ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે. શિયાળામાં પાતળા પાનાની પાલક મળતી હોય છે, જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને તે ગુણકારી પણ છે. આંખનું તેજ, ચામડીના રોગ, પેટના રોગ, હિમોગ્લોબીન ની તકલીફ વગેરે સમસ્યામાં પાલક ખૂબ જ ઉપયોગી છે. અહીં મેં પાલકનો creamy soups તૈયાર કર્યો છે તેની સાથે કોથમીર નો વઘાર તેમાં ઉમેરીને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
પનીર બટર મસાલા
#જૈનપનીર બટર મસાલા એ પંજાબી ડિશ છે. જેને નાન અથવા પરોઠા સાથે પીરસવા માં આવે છે. આ સબ્જી માં મુખ્યત્વે કાજુ અને ટામેટા ની ગ્રેવી હોય છે. જે સબ્જી ને બટરી અને ક્રીમી ફ્લેવર આપે છે. આપડે રેસ્ટોરન્ટ માં પનીર બટર મસાલા ની સબ્જી ખાઈ એ છે જે કાંદા લસણ થી ભરપુર હોય છે. અને જૈન સબ્જી નો ઓર્ડર કરી એ તો એ સાવ ફિક્કી લાગે છે. એટલે હું લઈ ને આવી છું જૈન સબ્જી જે ખાતા તમને એમ નહિ લાગે કે આ સબ્જી માં કાંદા લસણ નથી. ભારતીય મસાલા આ સબ્જી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. આ સબ્જી માં મે પનીર પણ ઘરે બનાવ્યું છે. Anjali Kataria Paradva -
પૌવા કટલેટ
#Bhavnagarફટાફટ બની જાય છે, બધી વસ્તુ ઘર માં જ મળી જાય એવી છે, મહેમાન આવે તો ઇન્સ્ટન્ટ નાસતો બનાવી શકાય છે... Radhika Nirav Trivedi -
સાબુદાણા ગ્રીન ટીક્કી વીથ મીન્ટ ફ્લેવર્ડ સ્વીટ કર્ડ (ગ્રીન ફરાલી પ્લેટર)
#લીલીફ્રેન્ડ્સ, શિયાળામાં આવતા લીલા શાકભાજી એકદમ ફ્રેશ હોય છે . પરંતુ ફરાળ માં કેટલાક શાકભાજી જ ઉપયોગ માં લઇ શકાય માટે મેં અહીં કોથમીર, ફુદીનો, કેપ્સીકમ , લીંબુ નો યુઝ કરી ગ્રીન ફરાલી હેલ્ઘી પ્લેટ તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પેરી પેરી પૌવા
#માસ્ટરક્લાસ#Masterclassઆજે મે બનાવ્યા છે પેરી પેરી પૌવા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે આમાં મકાઈ નાં દાણા પણ નાખી સકાય Daksha Bandhan Makwana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11355975
ટિપ્પણીઓ