વેજીટેબલ હાંડવો (vegetable handvo recipe in gujarati)

#ભાત # રેસિપી કોન્ટેસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખાટી છાશ ને તપેલી માં કાઢી ને ગરમ કરવા મૂકો અને તેમાં હાંડવા નાં લોટ ને છાસ માં મિક્સ કરી ને ૪ થી ૫ કલાક આથો આવે ત્યાં સુધી પલાળી રાખો. આથો આવી જાય એટલે તેમાં વારાફરથી મરચા ની પેસ્ટ, આદું ખમણેલું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ખાંડ, મીઠું બધાં મસાલા નાખી ને બરાબર હલાવી દો. પછી તેમાં બધાં શાકભાજી ખમણી ને નાખી ને બરાબર મિક્સ કરી લો.
- 2
હવે જ્યારે હાંડવો બનાવવો હોય ત્યારે એક પેન ને ગેસ પર ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય ત્યાં સુધી હાંડવા નાં ખીરા માટે એક નાના વઘારિયા માં તેલ ગરમ કરી ખીરામાં ખાવાના સોડા અને તેલ મિક્સ કરી નાખી ને બરાબર ફટાફટ હલાવી દો.
- 3
હવે જે પેન માં તેલ ગરમ કરવા મૂકેલું તેમાં રાઈ, તલ, સૂકવેલા લાલ મરચાં અને લીમડાના પાન નાખી ને વઘારી ને તૈયાર કરેલું હાંડવા નું ખીરું પાથરી દો. અને ધીમાં તાપે નીચેની સાઇડ બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી શેકાવા દો. એક સાઇડ પાકી જાય એટલે તેને ડિશ ની મદદ થી કાઢી ને ઉલટાવી દો.
- 4
હવે તેને ઢાંકણ થી ઢાંકી ને બીજી સાઇડ શેકાવા દો.૧૦ મિનીટ પછી ચપ્પા થી ચેક કરો. ચપ્પુ આખું બહાર નીકળી જાય એટલે ગેસ બંધ કરી દો. અને સર્વ કરો વેજીટેબલ હાંડવો.તો તૈયાર છે પોષ્ટિક વાનગી આને ચા કા તો છાસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ હાંડવો( Vegetable Handvo Recipe in Gujarati
#GA4#WEEK12#BESAN** બેસન નો ઝટપટ હાંડવો બધા શાક ઊમેરી ને બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
અચાનક હાંડવો ખાવા નું મન થાય પણ આથો લીધેલ લોટ ન હોય તો કોઈ પણ પૂર્વ તૈયારી વિના આ હાંડવો ફટાફટ બની જાય છે.#Cookpadindia#Cookpadgujarati Rinkal Tanna -
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
#GA4#week4વિધિ માંકડમારા ઘર ના તમામ સભ્યો ને ભાવતી વાનગી.... Vidhi Mankad -
-
-
-
મિક્ષ વેજીટેબલ હાંડવો (Mix Vegetable Handvo Recipe In Gujarati)
આ રેસીપીમાં વટાણા મેથી ની ભાજી લીલી ડુંગળી તુવેર ગાજર કોબી ફલાવર જેવા વેજીટેબલ લઇ શકાય kruti buch -
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
છોકરા બધા શાક ના ખાય એટલે વેજીટેબલ સૂપ બનાવી દેવા થી છોકરાઓને પૌષ્ટિક તત્વો મળે છે. Pinky bhuptani -
-
-
-
વેજ કોર્ન હાંડવો (Veg Corn Handvo Recipe in Gujarati)
હાંડવા માં મોટાભાગે લોકો દૂધી નો ઉપયોગ વધારે કરતા હોય છે. અહીંયા મે કોબી ફ્લાવર ગાજર વટાણા અને મકાઈ નાં ઉપયોગ થી હાંડવો બનાવ્યો છે. Disha Prashant Chavda -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)