રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામઘી
  2. 200 ગ્રામગોળ
  3. 250 ગ્રામઘઉં નો લોટ કરકરો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક પેન માં ઘી લો. તેમા લોટ નાખી મીડીયામાં આંચ પર શેકો. આછો ગુલાબી થાય ત્યાં સુધી શેકો

  2. 2

    શેકાઈ જાય એટલે નીચે ઉતારી ને. તેમાં ગોળ નાખી મિક્સ કરી થાળી માં ઠંડું પાડી.
    મન પસંદ આકાર આપવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
પર

ટિપ્પણીઓ

Similar Recipes