રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો અને ચોખાનો લોટ લઈ તેમાં દહીં મિક્સ કરી ખીરુ બનાવી લેવુ. 10 મિનીટ પછી તેમાં બધા શાક મિક્સ કરી લેવા. આદુ અને મરચાને ચોપ કરીને ઉમેરવા (ક્રશ ના કરવા) તીખાશ માટે આદુ અને મરીનો વધારે ઉપયોગ કરવો. મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લેવુ. છેલ્લે ઇનો અને તેલ નાખી બરાબર મિક્સ કરવુ.
- 2
ખિરામાં વઘાર ઉમેરવો હોય તો તેમાં રાઈ, જીરુ,અડદની દાળ, ચણાની દાળ, હિંગ અને લીમડાના પાન ઉમેરી વઘાર કરવો. મેં અહીં વઘાર કર્યો નથી.
- 3
હવે અપમ નો તવો ગરમ કરી તેના બધા ખાનામાં થોડુ થોડુ તેલ ઉમેરી તેમાં રાઈ અને તલ નાખી એક એક ચમચી ખીરુ ઉમેરવું. ઉપરથી તલ ઉમેરવા. એક મિનિટ પછી સાઈડ બદલી બીજી બાજુ ચડવી લેવા. તૈયાર અપમને સૉસ અને ચટની સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેથી ના ગોટા(Methi na gota recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ16ચોમાસા ની ઋતુ આવે અને કોઈ ના ઘર માં ભજીયા ન બને એવું તો બને જ નહીં. વરસાદ પડતો હોય અને ગરમાગરમ અલગ અલગ ભજીયા મળી જાય તો ખૂબ મજા પડે. તો અહીંયા મેથી ના ભજીયા એટલે કે ગોટા બનાવેલ છે. જે લગભગ બધા ને ખૂબ પસંદ હોય છે. Shraddha Patel -
-
મિક્સ વેજ. કુંભણીયા ભજીયા જૈન (Mix Veg. Kumbhaniya Bhajiya Jain Recipe In Gujarati)
#JWC1#KUMBHANIYA#BHAJIYA#CRISPY#BREAKFAST#FARSAN#SPICY#Instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મેથી ના ગોટા
#ટ્રેડિશનલમેથીના ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે જેમાં લીલી મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીના ગોટા માં સહેજ કડવો ટેસ્ટ હોય છે પરંતુ તે તળાવાની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. મેથીના ગોટા સાથે વિવિધ પ્રકારનીચટણી ખવાતી હોય છેઘરે મેહમાન આવાના હોય અથવા પ્રસંગ હોય તો આ ફરસાણ જરૂર થી બનાવવા માં આવે છે Kalpana Parmar -
-
મેથી ના ગોટા
#ઇબુક૧#૩૭મેથી ના ગોટા તળવા ની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. Chhaya Panchal -
-
-
લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevdo Recipe In Gujarati)
આજે હું લઈ ને આવી છું લીલી મક્કાઈ નો ચેવડો તો ચાલો બનાવીએ લીલી મક્કાઈ નો ચેવડો#RC1#પીળી વાનગી#લીલી મક્કાઈનો ચેવડો Tejal Vashi -
-
-
સ્પ્રિંગ ઓનીયન કેબેજ ફૈરી મસ્તી બોટ સેલેડ(Spring onion cabbage salad)
#GA4#Week11#green onion#Mycookpadrecipe 28 મારું પોતાનું જ ક્રિએશન છે. શિયાળા એમાં અત્યારે બધા શાકભાજી સરસ આવતાં હોય. એટલે શાક અને સલાડ માં અલગ અલગ વાનગી પીરસવાની અને બનાવવાની મજા આવે. સલાડ અથાણાં ફરસાણ આ બધું તો મેઈન કૉર્સ એટલે કે સંપૂર્ણ આખી થાળી નો શણગાર છે. ખાસ તો મારા પપ્પા ખૂબ શોખીન છે એટલે એ જ મારી પ્રેરણા સ્ત્રોત છે. એમને કાચું સલાડ પણ ખૂબ પ્રિય એટલે કૈક શોધી કાઢ્યું. બસ અને આજે આ મસ્તી બોટ ની લિજ્જત માણી. Hemaxi Buch -
-
-
-
-
-
-
ઉપમા(upma recipe in gujarati)
નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Vidhi V Popat -
ચીઝ મેથી હાંડવો (Cheese Methi Handvo Recipe In Gujarati)
#cookpad હાંડવો, ગુજરાતી ઓનો જાણીતો. દેખાવ એનો કેક જેવો પણ ગળ્યો નહીં. ખાટો,તીખો, મીઠો બધા સ્વાદ નું મિશ્રણ છે એમાં. અલગ અલગ રીતે એ બનાવી શકાય.આજે હું આપને માટે લાવી છું ચીઝ મેથી હાંડવો. Archana Thakkar -
રાઈસ ઉપમા
રાઈસ ફ્લોર ઉપમા#goldenapron2Week15Karnatakaમિત્રો આજે મેં કર્ણાટકની સ્પેશીયલ રેસીપી રાઈસ ફ્લોર ઉપમા બનાવેલ છે. Khushi Trivedi -
મેથી ના ઞોટા
મેથી ની સીઝનમાં ગરમાગરમ મેથી ભજીયા ક્યારે પણબનાવી જયાફત માણી શકાય છે..કારણ ખૂબજ ટેસ્ટી લાગે છે..#સ્ટ્રીટફુડ Meghna Sadekar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11375368
ટિપ્પણીઓ