ચીકી પોપ્સ

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#સંક્રાંતિ
#ઇબુક૧
#પોસ્ટ૧૩

ચીકી પોપ્સ

#સંક્રાંતિ
#ઇબુક૧
#પોસ્ટ૧૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
  1. ૧/૨ કપ સીંગ દાણા
  2. ૧/૨ કપ તલ
  3. ૧/૨ ગોળ
  4. ૧/૨ કપ ડાર્ક ચોકલેટ
  5. સજાવટ માટે
  6. પીસ્તા ની કતરણ જરૂર પ્રમાણે
  7. તલ જરૂર મુજબ
  8. ચોકલેટ સેવ જરૂર મુજબ
  9. સ્ટીક જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    સૌ પેલા સીંગ દાણા અને તલ ને અલગ અલગ સેકી લો.બાદ ઠંડા થાય એટલે તેને પીસી લો.

  2. 2

    મિશ્રણ ને તેલ નીકળે એટલું પીસવું બાદ તેમાં ગોળ નાખી ને પીસી લેવું નાના બોલ્સ વળે એવું મિશ્રણ બની જસે બા દ લાડુ વાળી ને તેમાં સ્ટીક ભરાવી દેવો તેને થોડી વાર ફ્રીજ માં સેટ થવા રાખો.

  3. 3

    બાદ ચોકલેટ ને ઓગાળી પોપ્સ ને તેમાં ડીપ કરી ઉપર સજાવટ કરી તેને ૫ મીનીટ માટે ફ્રીઝ માં મુકી સેટ કરી લો બાદ સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes