તલ કોપરું સીંગદાણા ની મિક્ષ ચીકી

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#સંક્રાંતિ

તલ કોપરું સીંગદાણા ની મિક્ષ ચીકી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સંક્રાંતિ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ મોટી વાટકી તલ, સૂકા કોપરા નું ખમણ અને દાણા નો અધકચરો ભૂકો
  2. ૧/૨ વાટકી ગોળ
  3. ૧/૪ ચમચી ખાવા નો સોડા
  4. ૧ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તલ શેકી એક વાસણ માં કાઢી લેવું ત્યારબાદ કોપરુ શેકી લેવુ ત્યારબાદ દાણા શેકી ફોતરા કાઢી અધકચરા વાટી લેવું

  2. 2

    હવે એક પેન માં ગોળ ઘી લઈ પાયો કરવો બબલ્સ થાય એટલે વાટકી મા પાણી લઈ પાયો એક ટીપુ નાખી તોડી ને ચેક કરવું

  3. 3

    કડક થાય એટલે ખાવા નો સોડા નાખવો

  4. 4

    અને કોપરુ તલ દાણા નું મિક્ષ્ચર નાખી બરાબર મિક્ષ કરી લેવું અને તરત તેલ લગાવેલા પ્લેટફોર્મ પર પાથરી વણી લેવું ગરમ જ કટ કરી લેવું

  5. 5

    ઠંડી પડે એટલે ચીકી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes